૮૨ આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી,ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજીBy City Today DailyAugust 11, 20250 સુરત, તા.૧૧ આગામી જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે…