અઠવા પોલીસ સ્ટેશનમાં હાથ બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ કરેલ આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ : માથાભારે નાસીર સુરતીનું નામ ખુલ્યું હોવાની ચર્ચાBy City Today DailyFebruary 13, 20250 (સિટી ટુડે) સુરત,તા.૧૩ કેસની વિગત એ રીતની છે કે, શહેર સુરતના સુરત અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુન્હા રજીસ્ટર…