સુરત શહેરમા ઈમ્તીયાઝ સદામ વિરૂધ્ધ નોંધાયેલા ખંડણીના જુદા જુદા ગુન્હાઓ પૈકી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ S/0 ઈકબાલ બચાવ નાઓની રેગ્યુલર જામીન તથા આરોપી – સરફરાજ અલ્લારખા મુલતાની નાઓની આગોતરા જામીન અરજી નામંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ, સુરતBy City Today DailySeptember 9, 20250 (સિટી ટુડે) સુરત,તા.09 સુરત શહેરમા ઈમ્તીયાઝ સદામ વિરૂધ્ધ નોંધાયેલા ખંડણીના જુદા જુદા ગુન્હાઓ પૈકી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે…