યુસીસી અંતર્ગત યુસીસી કમિટી સમક્ષ રજૂઆત તેમજ પોતાના અભિપ્રાયો મોકલવા માટે રાજ્યની મુસ્લિમ જનતાને વધુ એક માસનો સમય આપવા સુશ્રી રંજના દેસાઈજી ને ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય, ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય દ્વારા માગ કરવામાં આવી By City Today DailyMarch 18, 20250 સિટી ટુડે અમદાવાદ:૧૭ તા. ૧૭ માર્ચ ૨૦૨૫ ને સોમવારના રોજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખે યુસીસીના અધ્યક્ષ…