જીએસટી ચોરીમાં કિંગ ગણાતો જુનાગઢનો મમ્મુ હવે હવાલાનો બેતાજ બાદશાહ બન્યો? મુંબઇના અંધેરી વિસ્તારમાં ઓફીસ રાખી સમગ્ર ગુજરાતમાં બોગસ એકાઉન્ટો ખરીદી ગેમીંગફંડને USDTમાં કન્વર્ટ કરતો જુનગઢના મમ્મુનો સુરતના અડાજણ, લાલગેટ, અઠવા વિસ્તારમાં મોટું નેટવર્કBy City Today DailyDecember 18, 20240 (સિટી ટુડે) સુરત,તા.૧૮ સુરત શહેરના હુસેન-ડીનો ગોડફાધર ગણાતો જુનાગઢથી મુંબઇ સીફ્ટ થયેલો મમ્મુ હાલ જીએસટી ચોરીમાં કરોડો રૂપિયાનું કાંડ કર્યા…