સુરત સહિત દેશ-વિદેશના ૪૦ યુવાન મ્યાનમારમાં બંધક નોકરી માટે થાઈલેન્ડ લઈ ગયા, બોર્ડર ક્રોસ કરાવી ચાઇનીઝ ગેંગને સોંપ્યાBy City Today DailySeptember 1, 20250 સુરત, તા.૦૧ સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને…