Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પ્રિયંકાના બેગની ભારે ચર્ચા, આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું

    પ્રિયંકાના બેગની ભારે ચર્ચા, આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું

    City Today DailyBy City Today DailyDecember 16, 2024

    નવી દિલ્હી, તા.૧૬
    પ્રિયંકા ગાંધી આજે સંસદમાં એક બેગ લઈને પહોંચ્યા હતા. આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું. હને તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર પેલેસ્ટાઈનીઓ સાથે એક જૂથતાના પ્રતિક ચિહ્નો પણ હતા, જેમાં તરબૂચ પણ સામેલ હતું છે. જે આ ક્ષેત્રમાં લાંબા સમયથી માન્યતા પ્રાપ્ત પ્રતિક છે. પ્રિયંકા ગાંઝી ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીઓની અનેક વખત ટીકા કરી ચૂક્યા છે.
    ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે ગાઝામાં સૈન્ય અભિયાનો દરમિયાન ઈઝરાયલ પર આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેમણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની કાર્યવાહીની નિંદા કરી હતી અને વિશ્વભરના દેશોને તેમની નિંદા કરવા વિનંતી કરી હતી.

    Post Views: 808
    આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું પ્રિયંકાના બેગની ભારે ચર્ચા
    Previous Articleસુપ્રીમ કોર્ટે વ્યસની યુવાનોને આપી ખાસ સલાહ, નશામાં ચૂર રહેવુ એટલે તેનો અર્થ કૂલ દેખાવું નહીં
    Next Article ૫૫ કરોડની જમીનનાં બોગસ સોદાચીઠ્ઠી તથા આધારકાર્ડ બનાવવાનાં આરોપસર છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપી રીઝવાનખાનને જામીન અરજી મંજુર કરતી કોર્ટ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.