Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 1
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સેક્સ પિલ ખાઈને ૭ કલાક શરીર સુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત થયું : આ દરમિયાન સાત કલાક સુધી નગ્ન રાખવાના કારણે ઠંડીના કારણે સગીરાનું મોત થયું હોવાનો ખુલાસો થયો

    સેક્સ પિલ ખાઈને ૭ કલાક શરીર સુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત થયું : આ દરમિયાન સાત કલાક સુધી નગ્ન રાખવાના કારણે ઠંડીના કારણે સગીરાનું મોત થયું હોવાનો ખુલાસો થયો

    City Today DailyBy City Today DailyDecember 25, 2024

     

    કાનપુર, તા.૨૫
    યુપીના કાનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકે સેક્સવર્ધક દવા ખાઈને કિશોરી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન સાત કલાક સુધી નગ્ન રાખવાના કારણે ઠંડીના કારણે સગીરાનું મોત થયું હતું. પોલીસે પ્રેમીની પૂછપરછ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ આ ખુલાસો કર્યો હતો.
    શિવરાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી શુક્રવારે પોતાની પુત્રીને ઘરે એકલી મૂકીને સંબંધીના ઘરે લગ્ન માટે ગયા હતા. ત્યારબાદ યુવતી પડોશમાં બીજા ઘરમાં રહેતા તેના મોટા ભાઈની પાંચ વર્ષની પુત્રીને પોતાની સાથે સુવા માટે લાવી હતી. શનિવારે સવારે તેનો મૃતદેહ ખાટલા પર અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.
    રાત્રે મૃતક યુવતી સાથે સૂઈ ગયેલા મોટા ભાઈની પુત્રીએ જણાવ્યું કે રાત્રે એક યુવક આવ્યો હતો. તેના આધારે પોલીસે તેના ગામથી ૨૦ કિમી દૂર નેવાડા ગામમાં રહેતા કુલદીપ કુમાર ઉર્ફે શોભિતને પકડી લીધો હતો. પછી આરોપીએ કહ્યું કે તેના ઘરે કોઈ નહોતું. આ કારણોસર તે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ તેના ઘરે પહોંચ્યો હતો અને સવારે યુવતીની તબિયત બગડેલી જાેઈને ભાગી ગયો હતો.
    પ્રેમીએ શારીરિક સંબંધ બનાવવા માટે યુવતીને લગભગ સાત કલાક સુધી નગ્ન રાખી હતી અને સેક્સ વર્ધક ગોળીઓ ખાઈને બે વખત સંબંઘ બાંધ્યો હતો. આ દરમિયાન ઠંડીને કારણે સગીરાનું મોત થયું હતું.
    રવિવારે ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા વીડિયોગ્રાફી સાથે બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

    Post Views: 1,347
    @SEX @SEXPIL
    Previous Articleલંબે હનુમાન પાસે ખાનગી માલિકીની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહનું મનપા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી દેવાયું!
    Next Article સેલેરી ફક્ત ૧૩ હજાર, પોતે ચલાવતો BMW અને ગર્લફ્રેન્ડને ગિફ્ટ કર્યો ૪4BHK

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.