Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નો હેલ્મેટ, નો પેટ્રોલ, હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે

    નો હેલ્મેટ, નો પેટ્રોલ, હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે

    City Today DailyBy City Today DailyJanuary 13, 2025

    લખનૌ, તા.૧૩
    ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે પરિવહન વિભાગે એક એડવાઇઝરી જારી કરી છે. ટુ-વ્હીલર વાહનોના થતા અકસ્માતો અને મૃત્યુ ઘટાડવા માટે વિભાગે કડક નિયમો અપનાવવા સૂચનાઓ જારી કરાઈ છે.
    આમાં, ‘નો હેલ્મેટ, નો પેટ્રોલ’ની નીતિ પ્રસ્તાવિત કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર બ્રજેશ નારાયણ સિંહે એક પરિપત્ર જારી કરીને પેટ્રોલપંપ સંચાલકોને હેલ્મેટ વગર પેટ્રોલ નહીં આપવાની સૂચના આપી છે. વાહનચાલકની પાછળ બેઠેલી વ્યક્તિએ પણ જાે હેલ્મેટ પહેર્યું ન હોય તો પણ પેટ્રોલ નહીં આપવા કહેવાયું છે. આ બાબતની જાણ કરતો પત્ર તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગીય કમિશનરોને મોકલવામાં આવ્યો છે અને આ ર્નિણયનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે. ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં માર્ગ સલામતીના પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જારી કરાયેલા ર્નિદેશો પણ જણાવવામાં આવ્યા હતા.

    Post Views: 377
    નો પેટ્રોલ નો હેલ્મેટ હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે
    Previous Articleચીનમાં બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપનાર મહિલાને ૧૭ વર્ષની જેલ
    Next Article મોહમ્મદપુરનું નામ મોહનપુર કરાયું, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ૧૧ ગામના નામ બદલ્યા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.