Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાજપ યુવા મોરચા નેતા પર જીવલેણ હુમલો

    ભાજપ યુવા મોરચા નેતા પર જીવલેણ હુમલો

    City Today DailyBy City Today DailyJanuary 15, 2025

    સુરત,તા.૧૫
    સુરતમાં ભાજપ યુવા મોરચા નેતા પર નજીવી બાબતે હુમલો કરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ૫ હુમલાખોરોએ ૨ મહિલા સહિત ૪ લોકોને તલવારના ઘા ઝીંક્યા હોવાની સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ વીડિયોને આધારેર પાંડેસરા પોલીસે તપાસ આરંભી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર ૨૩ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. પાંડેસરામાં નજીવી બાબતે મારામારી લોહીયાળ બની હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિનાયક નગરમાં જાહેરમાં ૫ હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી દેતા ૪ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ૨ મહિલા સહિત ૪ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પાલતુ શ્વાને પાણીના પ્લાન્ટ પાસે કુદરતી હાજત કરતાં બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે.
    ગંદકી થતી હોવાથતી સાફ કરવાનું કહેવા જતા મારામારી કરવામાં આવી હતી, તેમજ ૫ હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકતા નજીવી બાબતેત મોટું રૂપ ધારણ કર્યુ હતું. મારામારીના લાઈવ વીડિયો વાયરલ થયો છે. સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

    Post Views: 956
    ભાજપ યુવા મોરચા નેતા પર જીવલેણ હુમલો
    Previous ArticleRSS વડા ભાગવતને દેશમાં ફરવું મુશ્કેલ થઈ જશે : ખડગે
    Next Article ભાજપ સુરત શહેર પ્રમુખ રિપીટ થઇ શકે છે!? ભાજપ શહેર-જિલ્લા પ્રમુખ બનવા રાફડો ફાટ્યો, નવા ૪૧ પ્રમુખની યાદી તૈયાર

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.