Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મસ્જીદ કફલેથા વકફ રજી.નં.બી-૪૫૯/સુરતમાં ગેરવહીવટ કરનાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી, દાઉદ સુલેમાન પટેલની અપીલ ખર્ચ સહિતના મંજુર કરતો વકફ ટ્રિબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો

    મસ્જીદ કફલેથા વકફ રજી.નં.બી-૪૫૯/સુરતમાં ગેરવહીવટ કરનાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી, દાઉદ સુલેમાન પટેલની અપીલ ખર્ચ સહિતના મંજુર કરતો વકફ ટ્રિબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો

    City Today DailyBy City Today DailyJuly 18, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૧૮
    મસ્જીદ કફલેથા વકફ રજી.નં.બી-૪૫૯/સુરતમાં ગેરવહીવટ કરનાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી તથા દાઉદ સુલેમાન પટેલ ને ગુજરાત રાજય વકફ બોર્ડએ જવાબદાર ઠેરવી તા.૨૪/૧૦/૨૦૨૪ ના ઠરાવ નં.૧૭(યુ) મુજબ તા.૧૩/૧૧/૨૦૨૪ ના રોજ કારોબારી અધિકારી ની નિમણુંક કરેલ જે નિમણુંક ની સામે અરજદાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં વકફ અપીલ નં.૧૧/૨૦૨૪ થી અપીલ દાખલ કરેલ જે અપીલના કામે સામાવળા નં.ર તરફે સુરત ના જાણીતા વકફના એડવોકેટ સુફીયાન જી.દારોગા હાજર રહી દલીલો કરેલ જે દલીલો ને ધ્યાને લઈ વકફ ટ્રિબ્યુનલે અરજદારની અપીલ ના મંજુર કરી અપીલ દાખલા રૂપી ખર્ચ રૂ.૨૦,૦૦૦/-જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગાંધીનગર ખાતે દિન-૭માં જમા કરાવવા, સામાવાળા ને અપીલ નો ખર્ચ ચુકવવા, અરજદાર વિરૂધ્ધ હકુમત ધરાવતા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરીયાદ નોંધાવવા, અરજદારે કરેલ ઉચાપત ના નાણાં રેવન્યુ રાહે વસુલ મેળવવા તેમજ ગુ.રા.વ.બોર્ડનો તા.૨૪/૧૦/૨૦૨૪ ના ઠરાવ નં.૧૭(યુ) મુજબ તા.૧૩/૧૧/૨૦૨૪ નો હુકમ કાયદેસર હોઈ કાયમ રાખવાનો હુકમ કરેલ છે.

    Post Views: 2,002
    દાઉદ સુલેમાન પટેલની અપીલ ખર્ચ સહિતના મંજુર કરતો વકફ ટ્રિબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો મસ્જીદ કફલેથા વકફ રજી.નં.બી-૪૫૯/સુરતમાં ગેરવહીવટ કરનાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી
    Previous Articleસુરત શહેરમાં ખાડીપૂર નિવારવા મેગા ડિમોલિશન
    Next Article અજમેરમાં ભારે વરસાદ, ઘરોમાં પાણી ભરાયા, લોકો તણાયા, ૬ જિલ્લામાં શાળાઓ બંધ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.