Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 19
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » એસટી બસના ચાલકો બેફામ : રિંગરોડ બ્રિજ ઉપર ૩ કિમી સુધી રોંગસાઈડમાં બસ દોડાવી

    એસટી બસના ચાલકો બેફામ : રિંગરોડ બ્રિજ ઉપર ૩ કિમી સુધી રોંગસાઈડમાં બસ દોડાવી

    City Today DailyBy City Today DailyNovember 25, 2025

    સુરત,તા.૨૫
    ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રિંગરોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ત્રણ કિલોમીટર થી વધુ બસને ડ્રાઇવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

    મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા રાત્રિના સમયે એક કાર ચાલક સ્ટેશનથી થઈને ઉધના તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રિંગ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસનો ચાલક ૫૦ થી ૬૦ ની સ્પીડે બસને દોડાવીને જઈ રહ્યો હતો. એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાથી કારના ચાલક દ્વારા તેનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. એસટી બસ સ્ટેશન થી લઈને છેક ઉધના સુધી રોંગ સાઈડ ગઈ હતી. બસ સ્ટેશનથી ઉધના એમ ત્રણ થી ચાર કિલોમીટર સુધી એસટી બસના ચાલકો દ્વારા બેફામ બનીને રોંગ સાઈડમાં બસ ચલાવવામાં આવી હતી.

    Post Views: 179
    એસટી બસના ચાલકો બેફામ : રિંગરોડ બ્રિજ ઉપર ૩ કિમી સુધી રોંગસાઈડમાં બસ દોડાવી
    Previous Articleકર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી
    Next Article દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો : સુપ્રીમ કોર્ટ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.