Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેશન તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું

    વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેશન તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું

    City Today DailyBy City Today DailyDecember 14, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૧૪
    સુરત મોરબી ટંકારા મેમન જમાત તથા ખિદમતે ખલ્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ મોરબી ટંકારા મેમન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય સંસ્થાઓ તથા સામાજીક આગેવાનોના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કરી માનવતા મહેકાવી હતી. સુરત મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ ફારૂક ચાંદીવાલાએ જણાવ્યું હતું કે, મોરબી ટંકારા મેમન યુથ તથા તમામ મોરબી ટંકારાની કમીટીઓ અને તમામ લોકોના સાથ સહકારના કારણે આ બ્લડ ડોનેશન કેમ્પને ઐતિહાસીક સફળતા મળી છે. લગભગ ૧૧૦૦ જેટલા રજીસ્ટ્રેશન થયા બાદ ૯૦૦ જેટલા યુનીટો એકત્રીત કરવામાં આવ્યા હતા. મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ દ્વારા સહયોગ કરનાર તમામ સંસ્થાઓ, કમીટીના સભ્યો અને તમામ વડીલોનો આભાર માની સુરત શહેરમાં પડતી બ્લડની અછત દૂર કરવાના પ્રયોગને વધુમાં વધુ કરવામાં આવે તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.

    Post Views: 234
    વર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેશન તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું
    Previous Articleસિડનીમાંં તહેવાર મનાવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ : ૧૨લોકોનાં મોત
    Next Article રાણીતળાવમાં જર્જરિત મકાન ધરાશાયી, ૬૯ વર્ષીય અબ્દુલભાઈ મોતને મ્હાત આપી બહાર આવ્યા

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.