Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 4
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    City Today DailyBy City Today DailyAugust 12, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ…………

    સિટી ટુડે: સુરત 12

    ભેસ્તાન પો.સ્ટે. માં ભેસ્તાન પો.સ્ટે. એ પાર્ટ ગુ.રજી. નં.૧૧૨૧૦૦૭૦૨૬૦૯૪૧/૨૦૨૬ થી બી.એન.એસ. ની કલમ–૧૦૮ મુજબનો ગુનો દાખલ ને ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ બલરાજસિંગ ગુલામસિંગ બદોરીયા નાઓએ અત્રેનાં ભેસ્તાન પો.સ્ટે. માં આપેલ છે. સદરહુ કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત ધ્યાનમાં લઈએ તો જેથી ઉપરોકત જણાવેલ તારીખ ટાઈમ અને જગ્યાએ આ કામના આરોપી દિલીપ બાબરીયા નાઓ મારી દિકરી શિવાનીને આ મુકેશ સાથે સંબંધો રાખવાની તેમજ તેની સાથે વાતચીત કરવાની વારંવાર ના પાડતો હોય અને મુકેશ સાથે વાતચીત ચાલુ રાખીશ તો મજા નહી તેમ કહી તેણીને અવાર નવાર માનસિક ત્રાસ આપી હેરાન કરી તારા સંબંધો વિશે તારા પરીવારને કહી દઈશ અને સમાજમાં તને બદનામ કરી દઈશ તેવી દિલીપ અવાર નવાર માર દિકરીને કહેતો આવેલ હોય કે તું બીજા સાથે વાતચીત તથા સંબંધ ન રાખવાનું દબાણ કરતો હોય જેથી મારી દિકરી શીવાનીએ આ દિલીપનાં માનસિક ત્રાસ ન સહન થતા અમારા ઘરે રૂમમાં છતનાં ભાગે લગાવેલ પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી મરણ ગયેલ હોવાની હકિક્ત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.

    સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુક્ત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ  નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, આરોપી ઘ્વારા મરણ જનાર યુવતીને કોઈપણ જાતની શારિરીક કે માનસિક ત્રાસ આરોપી ઘ્વારા આપેલ હોય તેવું ત.ક.અમલદારશ્રી નાઓ દ્વારા રજુ રાખેલ પુરાવા ઉપરથી પ્રથમ દર્શનીય રીતે ફલીત થતું નથી તેમજ મુખ્ય સાહેદોનાં કોર્ટ રૂબરૂના નિવેદનો ઉપરથી પણ ફલિત થતું ન હોય. જે તમામ હકીકત ધ્યાને લઈ મહેરબાન સુરતનાં એડીશ્નલ સેસન્સ જડજ સાહેબ ની કોર્ટ ધ્વારા આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.

    આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓ તર્ફે વકીલ  નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.

    Post Views: 66
    @suratadvocate @ suratcourt #suratcourt
    Previous Articleકેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.
    Next Article આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.