Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, September 10
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેર લઘુમતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું સંમેલન નુ આયોજન.

    સુરત શહેર લઘુમતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું સંમેલન નુ આયોજન.

    City Today DailyBy City Today DailyFebruary 1, 2026

    સિટી ટુડે  સુરત : 01

                સુરત શહેર લઘુમતી વિભાગ દ્વારા સંગઠન સુજન અભિયાન તેમજ હાલ મા ચાલી રહેલી SIR ની પ્રક્રિયા, આવનાર સુરત મહાનગર પાલિકા ની ચૂંટણી સંદભે સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતુ, આ સંમેલન મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદા સાહેબ, ગુજરાત લઘુમતી વિભાગ ના ઈનચાર્જ ઇન્સાફ અલી આઝાદ સાહેબ, ગુજરાત લઘુમતી વિભાગ ના પ્રમુખ વજીર ખાન પઠાણ સાહેબ, ગુજરાત કોંગ્રેસ ના પ્રવક્તા નૈશદ ભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિતિ રહી જંગી જનમેદની ની સંબોધન કર્યું હતુ જેમાં સંગઠન ને મજબૂત બનાવવા, નવા બે કાર્યકારી પ્રમુખો ની નિમણુંક અને બીજા હોદ્દેદારો ની નિમણુંક કરી કરવા માં આવી અને જે રીતે ફોર્મ 7 ભરી ને ખાસ સમાજ ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, અને આવનાર સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
    Post Views: 303
    @surat @congresh
    Previous Article૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની હાલની કામગીરી જોઈ એટલું ચોક્કસ અનુભવ થાય છે કે,તેઓ ચૂંટણી પંચ કરતા ભાજપ પંચના ઇશારે વધુ મહત્વ આપી રહ્યા છે :અસલમ સાયકલવાલા
    Next Article सत्य की हमेशा जीत होती है

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.