Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    City Today DailyBy City Today DailyApril 20, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

     

    સાયબર ક્રાઈમ સુરત પોલીસે સાયબર ક્રાઈમ સુરત પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૨૨૬૦૦૧૪/૨૦૨૬ થી બી.એન.એસ. ની કલમ-૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા ઈન્ફર્ફોમેશન ટેકનોલોજી એકટ-૨૦૦૮ ની કલમ-૬૬(ડી), મુજબનો ગુનો દાખલ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ સદર કામની ફરીયાદ ફરીયાદી કરસનભાઈ અંબારામભાઈ ખોખાણી નાઓએ અત્રેનાં સાયબર ક્રાઈમ પો.સ્ટે. માં આપેલ છે. સદરહુ કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ આમ, તારીખ : ૦૮/૦૧/૨૦૨૪ થી તારીખ : ૦૯/૧૨/૨૦૨૪ દરમ્યાન આશિષભાઈ પટેલ, રહે. વડોદરા તથા સોમપુરીભાઈનાં મોબાઈલ નંબર : 9904763137, +91 1524558637 તથા બેંક એકાઉન્ટ ધારકોએ પુર્વ આયોજીત કાવતરું રચી ફરીયાદીને ફોરેક્ષ ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો થશે તેવી લોભાામણી વાતો કરી BOTALPHA.ME નામની વેબસાઈડ ઉપર ફરીયાદીના નામનું એકાઉન્ટ બનાવી આપી અમોને અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ઈન્વેસ્ટમેન્ટનાં રૂપિયા ટ્રાન્સફર કરવા કહેતા અમોએ તેઓના જણાવ્યા (1) IDFC FIRST BANK A/C NO. 10156137910 IFSC-IDFB0021414 (NPAY BOX PRIVATE LIMITED) भां ३८.१४,८२,४८०/- (2) STATE BANK OF INDIA A/C NO.4198794371 IFSC-SBIN0016020 (CAPTER MONEY PRIVATE LIMITED) भां ३८.२,१०,००০০/- (3) AXIS BANK A/C NO.924020035161621 IFSC-UTIB000723 (RAINET TECHNOLOGY PRIVATE LIMITED) માં રૂા.૪૦,૦૦,૦૦૦/- આમ મળી કુલ્લે રૂા.૫૬,૯૨,૪૮૦/- ઈન્વેસ્ટ કરેલ હતા અને તેઓ મારા એકાઉન્ટમાં ફોરેક્ષ ટ્રેડીંગ કરતા ફરીયાદીનાં એકાઉન્ટમાં પ્રોફીટ દેખાતો હતો અને આ દરમ્યાન હું રૂપિયા વિડ્રો કરવાનું જણાવતો હતો ત્યારે ફરીયાદીનાં બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થતાં હતા અને થોડા સમય સુધી પ્રોફીટ આપેલ અને તારીખ : ૦૯/૧૨/૨૦૨૪ થી પ્રોફીટ આપવાનું બંધ કરી અમારા રૂપિયા વિડ્રો ન કરવા દઈ અમારી સાથે રૂા.૫૬,૯૨,૪૮૦/- ની ઓનલાઈન છેતરપીડી કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.

    સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુક્ત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, હાલના અરજદાર/આરોપી નાઓએ ફરીયાદીશ્રી નાઓને કોઈપણ લોભ લાલચ આપેલ નથી તેમજ અરજદાર/આરોપી પોતે એક રોકાણકાર છે અને અરજદાર/આરોપી નાઓ સદરહું ફરીયાદમાં જણાવેલ કહેવાતી કંપનીનાં કોઈ ડિરેકટર, કર્તાહર્તા કે એજન્ટ થતાં આવેલ નથી અરજદાર/આરોપી નાઓને સદરહું ગુનામાં કોઈ આર્થિક લાભ મળેલ હોય તેવું પણ પ્રથમ દર્શનીય રીતે જણાય આવતું નથી. જે તમામ હકીકત ઘ્યાને લઈ મહેરબાન સુરતનાં ચોથા એડીશ્નલ સેસન્સ જડજ સાહેબશ્રીની કોર્ટ ઘ્વારા આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.

     

    આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓ તર્ફે વકીલ શ્રી નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.

    Post Views: 1,349
    #adv #surat #suratcourt #
    Previous Articleઅઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.
    Next Article આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.