Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    City Today DailyBy City Today DailyMay 5, 2026

     

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા વિનંતી

    સિટી ટુડે:05

      આજે જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાએ રાજયના પોલીસ વડા શ્રી ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાને આવેદનપત્ર આપ્યુ હતું.

     

    આવેદનપત્રમાં આભાર સહ વિનંતી કરતા જણાવ્યું કે તા. ૧૮-૦૫-૨૦૨૬ થી તા. ૦૩-૦૬-૨૦૨૬ સુધી ઈદુલ અઝા નો ધાર્મિક તહેવાર સંવૈધાનિક અધિકાર મુજબ પરંપરાગત રીતે ઉજવી શકે માટે ગાય કે ગૌવંશ સિવાયના નિયમોનુસાર કાયદા દ્વારા પ્રમાણિત પશુઓની હેરફેર કરનાર વ્યક્તિઓ ની ગેરબંધારણીય રીતે કટ્ટરવાદી સંગઠનો દ્વારા કનડગત તથા હેરાનગતિ ના થાય માટે ન્યાયિક આદેશ કરવા આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે.

     

    ગાય તથા ગૌવંશ સિવાયના ફકત કાયદા મુજબના નિયમોનુસાર પશુ ખરીદીની રેવન્યુ સ્ટેમ્પ ધરાવતી રીસીપ્ટ અને પશુ હેરફેર કરવાની કાયદાથી નિર્દિષ્ટ આર.ટી.ઓ. પરમીટ ધરાવતા વાહનોમાં ખરીદીના પુરાવા સાથે પરમીટમાં જણાવેલ સંખ્યા જેટલા પશુઓ માટે ઘાસ-પાણીની વ્યવસ્થા સાથે હેરફેર કરનાર વ્યક્તિની ગેરસંવૈધાનિક રીતે ખોટી કનડગત ના થાય તેની કાળજી રાખી આપના દ્વારા પ્રસિદ્ધ થયેલ પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા રાજયની તમામ સરહદી ચેકપોસ્ટ સહિત રાજ્યના પોલીસ વડા તરીકે પરિપત્ર બહાર પાડી રાજયના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, પોલીસ અધિક્ષકશ્રીઓ, રેન્જ વડાશ્રીઓ અને રાજ્યના પોલીસ સ્ટેશનોને ફેકસ, ઈમેલ તથા વાયરલેસ મેસેજ દ્વારા જાણ કરવામાં આવે તેવી આગ્રહભરી વિનંતી છે.

     

     

    Post Views: 6,255
    #Ahmedabad @gyasudin #mla #eid @eid
    Previous Articleફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.
    Next Article અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Related Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    June 22, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    June 20, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.