Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હુસેન-ડી કંપની દ્વારા બેંક એકાઉન્ટની સાથે-સાથે હજારોની સંખ્યામાં સીમકાર્ડ ચોકલેટના પેકેટમાં દુબઇ મોકલવામાં આવ્યા?

    હુસેન-ડી કંપની દ્વારા બેંક એકાઉન્ટની સાથે-સાથે હજારોની સંખ્યામાં સીમકાર્ડ ચોકલેટના પેકેટમાં દુબઇ મોકલવામાં આવ્યા?

    City Today DailyBy City Today DailyDecember 15, 2024

    સુરતથી હજારો સીમકાર્ડર્ મોકલનાર હુસેન-ડી, તૌફિક, અબ્રાર, હૈદર અલી, અફઝલ,
    રેહાન, સાહિલ, અલ્તાફ જેવા અનેક લોકોના પાસપોર્ટ ચેક કરવામાં આવે તો સુરતથી
    હજારોની સંખ્યામાં સીમકાર્ડ દુબઇમાં અલી નામના ઇસમને પહોંચાડવામાં આવ્યા હોવાની ચર્ચા
    (સિટી ટુડે) સુરત,તા.૧૫
    સુરત શહેરમાંથી સામાન્ય પરિવારના લોકો પાસેથી તેમના ડોક્યુમેન્ટના આધારે સીમકાર્ડ તથા બેંક એકાઉન્ટો દુબઇમાં મોકલવા બાબતે હુસેન-ડી કંપની મોખરે હોવાની ચર્ચા ચાલી રહી છે. હુસેન-ડી કંપનીમાં બેંક એકાઉન્ટો સાથે-સાથે ૧૫ દિવસ એક્ટિવ રહેતા એરટેલ કંપનીના સીમકાર્ડની દુબઇમાં માંગ હોવાથી અબ્રાર, હૈદર અલી, અફઝલ, રેહાન, સાહિલ નામના ઇસમો દ્વારા દુબઇના એક કૌભાંડી જે વલસાડનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને સીમકાર્ડ પહોંચાડવા હુસેન-ડી કંપનીના તમામ મળતિયાઓ દ્વારા દુબઇ ખાતે ટ્રીપો પણ મારવામાં આવી છે. તથા અન્ય ઇસમોને ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની લાલચ આપી ચોકલેટના બોક્સમાં સીમકાર્ડની સ્મગલિંગ થતી હોવાની વિગતો સપાટી આવી છે. એક્સિસ બેંકના એકાઉન્ટો અને એરટેલ કંપનીના સીમકાર્ડની દુબઇમાં ભારે ડીમાન્ડ હોવાથી સુરત તથા અન્ય શહેરોમાંથી બોગસ બેંક એકાઉન્ટો તથા એરટેલ કંપનીના સીમકાર્ડની સ્મગલિંગ કરનારા ઇસમોની તપાસ કરવામાં આવે તો અસંખ્ય સીમકાર્ડ અને બેંક એકાઉન્ટો દુબઇ ખાતે પહોંચી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવી રહ્યા હોવાની વાત નકારી શકાય તેમ નથી.

    Post Views: 480
    @DUBAI @USDT @SURATPOLICE
    Previous Articleવોટ્‌સએપ ગ્રુપમાં કોર્પોરેટર અને અધિકારીની તનાતની મનપાના અધિકારીની નફટાઇ,‘મારાથી કામ નથી થતું, મારી બદલી કરાવી દો’: સાવન પટેલ
    Next Article કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની ગઈ છે

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.