Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હુસેન-ડીનો ગોડફાધર ગણાતો જુનાગઢનો મમ્મુ હવાલાનો બેતાજ બાદશાહ!

    હુસેન-ડીનો ગોડફાધર ગણાતો જુનાગઢનો મમ્મુ હવાલાનો બેતાજ બાદશાહ!

    City Today DailyBy City Today DailyDecember 16, 2024
    • જુનાગઢના મમ્મુએ બોગસ એકાઉન્ટ, એકટીવ સીમકાર્ડ સહિત યુએસડીટીમાં રાજ્યભરમાં સૌથી મોટું સામ્રાજ્ય ઉભો કર્યો?
    • મુંબઇમાં ઓફિસ ધરાવતો જુનાગઢના મમ્મુએ હવાલામાં રોજના લાખો રૂપિયાના આરટીજીએસ મારી અનેક લોકોને ગેરકાયદે પ્રવૃત્તિઓના રવાડે ચડાવ્યા

    (સિટી ટુડે) સુરત,તા.૧૬
    સુરત શહેરમાંથી બોગસ બેંક એકાઉન્ટ અને એકટીવ સીમકાર્ડ તથા યુએસડીટીના હવાલા રેકેટમાં સમગ્ર ગુજરાતભરમાંથી અનેક બોગસ બેંક એકાઉન્ટો દુબઇ સહિત અન્ય દેશોમાં સપ્લાય કરતો જુનાગઢના મમ્મુનો નેટવર્ક સમગ્ર રાજ્યભરમાં ચલાવી રહ્યો છે. મુંબઇ ખાતે ઓફિસ રાખી ત્યાંથી સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યું છે. જુનાગઢના મમ્મુનો નેટવર્ક સુરત શહેરના લાલગેટ, અઠવા, રાંદેર, અડાજણ, ઉમરા અને મોટા વરાછા સહિત અનેક વિસ્તારોમાં પથરાયેલું છે.
    ગેરકાયદેસર કામોમાં બેતાજ બાદશાહ ગણાતા જુનાગઢના મમ્મુના મળતીયાઓ સમગ્ર સુરત શહેરમાં ફેલાયેલા છે. આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોના ડોક્યુમેન્ટના આધારે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવી તથા અલગ-અલગ કંપનીઓના સીમકાર્ડો એકટીવ કરાવી દુબઇ સહિત અન્ય દેશોમાં ઠલવાઇ રહ્યા છે. એરર્પોટ પર ઇમીગ્રેશનના સ્કેન ન થાય તે માટે ચોકલેટના બોક્સ સહિત લેપટોપના બેગમાં દબાવી દેવામાં આવે છે. જેમાં હુસેન-ડી તો માત્ર એક પ્યાદો છે. સુરત શહેરમાં જુનાગઢના મમ્મુ દ્વારા હુસેન-ડી જેવા અનેક લોકોને ઉભા કરી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સાંપડી દેવામાં આવ્યા છે.

    Post Views: 1,023
    હુસેન-ડીનો ગોડફાધર ગણાતો જુનાગઢનો મમ્મુ હવાલાનો બેતાજ બાદશાહ!
    Previous Article૧ જાન્યુઆરીથી ભીખ આપનારાઓ સામે પણ નોંધાશે એફઆઈઆર
    Next Article અમેરિકામાં રહેતા NRIની જમીન ૨૮.૯૧ કરોડમાં બોગસ દસ્તાવેજાે બનાવી વેચી કાઢી

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.