Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લાલગેટ પર આવેલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટને બ્લેક લીસ્ટ કરવા ફરીયાદનો દોર શરૂ

    લાલગેટ પર આવેલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટને બ્લેક લીસ્ટ કરવા ફરીયાદનો દોર શરૂ

    City Today DailyBy City Today DailyDecember 22, 2024

    અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા સમજ રશીદ આપી અને મનપા દ્વારા નોટીસ આપી હોવા છતાં પાર્કિંગ સંચાલકો દ્વારા બેફામ પાર્કિંગ કરાવી ઉઘરાણા કરવાતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા માંગ ઉઠી

    (સિટી ટુડે) સુરત, તા.૨૨
    લાલગેટ મેઇન રોડ પાસે આવલ વેડીંગ શોરૂમની બાજુમાં ચાલતા મનપા સંચાલીત પે એન્ડ પાર્કમાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરાવી કલાકના ૫૦ રૂપિયા વસુલતા સંચાલક સામે સ્થાનિકો દ્વારા બ્લેક લીસ્ટ કરવા મનપામાં ફરીયાદોનો દોર શરૂ કરાયો હોવાની વિગતો સપાટીએ આવી છે.
    સંચાલક દ્વારા સ્લીપ આપ્યા વગર જ ગાડી પાકિર્ંગ કરાવી કલાકના ૫૦ રૂપિયા વસુલતા હોવાની અનેક ફરીયાદો ઉઠતા મનપા દ્વારા હવે પગલા લેવા જરૂરી બની ગયા છે.
    સ્થાનિકોની વાત માનીયે તો, કોન્ટ્રાકટર દ્વારા સ્લીપ આપ્યા વગર જ બેફામ ઉઘરાણા કરાઇ રહ્યા હોવાની અને ગાડી પાર્ક કરવા આવનાર લોકો સાથે તોછડું વર્તન કરાતું હોવાની વાત જાણવા મળી રહી છે. મનપાના નિયમો મુજબ સ્લીપ આપ્યા વગર જ ડ્રેસકોડ પહેર્યા વગર આ પાર્કિંગ માં હંમેશા ટોળાઓના જમાવડાઓ જાેવા મળે છે.

    Post Views: 529
    લાલગેટ પર આવેલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટને બ્લેક લીસ્ટ કરવા ફરીયાદનો દોર શરૂ
    Previous Articleમહિલાઓનું જ ઘરમાં ચાલે છે. મારા ઘરમાં મારું પણ નથી ચાલતું :સી. આર. પાટીલ
    Next Article મુસ્લિમોએ ભક્તો પર કરી પુષ્પવર્ષા, મુઝફ્ફરનગરમાં ૫૪ વર્ષ જૂનાં શિવ મંદિરમાં થઈ પૂજા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.