Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગૃહમંત્રી અમિત શાહના નિધનની અફવા ફેલાવવા પર મોટી કાર્યવાહી

    ગૃહમંત્રી અમિત શાહના નિધનની અફવા ફેલાવવા પર મોટી કાર્યવાહી

    City Today DailyBy City Today DailyDecember 25, 2024

    સાયબર સેલની મદદથી પોસ્ટ કરનાર વ્યક્તિની શોધ

    ગાઝિયાબાદ,તા. ૨૫
    પોલીસે ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદમાં ઇન ઈન્ડિયા ફેસબુક પેજ પર વાઈરલ ગૃહ પ્રધાન અમિત શાહના મૃત્યુ અંગેની ખોટી માહિતી ફેલાવવા બદલ એક રિપોર્ટ નોંધ્યો છે. આ રિપોર્ટ ભાજપના વસુંધરા મંડળના પ્રમુખ અનિલ શર્માની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો છે.
    અનિલ શર્માએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇન ઈન્ડિયા ફેસબુક પેજ પર ગૃહમંત્રી અમિત શાહના નિધન સાથે જાેડાયેલા ખોટા અને અપમાનજનક સમાચાર શેર કરવામાં આવ્યા છે.
    આ પોસ્ટ માત્ર તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ નથી. બલ્કે, તેનો ઉદ્દેશ્ય પણ સમાજમાં ભ્રામક અને ખોટી માહિતી ફેલાવવાનો હોવાનું જણાય છે. તમામ કાર્યકરો આ ભ્રામક અને અપમાનજનક પોસ્ટનો સખત વિરોધ કરે છે.
    તેમણે પોલીસને આ ખોટા સમાચાર દૂર કરવા અને સંબંધિત પેજ અને પોસ્ટ કરનાર વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઈન્દિરાપુરમના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. સાયબર સેલની મદદથી પોસ્ટ કરનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે.

    Post Views: 732
    @AMITSAHA @nileshkumbhani સમગ્ર ઘટનાક્રમ બાદ ગોવા ભાગ્યો નિલેશ કુંભાણી?
    Previous Articleગાઝા નર્ક બન્યું દર કલાકે એક બાળકનું મોત થાય છે
    Next Article ગુજરાતના મુસ્લિમ ધોબી સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે રજૂઆત કરાઇ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.