Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઈમ્પેક્ટ ફ્રી બાદ ડુમસ-વાટાની વિવાદી જમીનના બબ્બે વેરાબિલ કૌભાંડ

    ઈમ્પેક્ટ ફ્રી બાદ ડુમસ-વાટાની વિવાદી જમીનના બબ્બે વેરાબિલ કૌભાંડ

    City Today DailyBy City Today DailyJanuary 7, 2025

    સુરત, તા.૭
    ડુમસ – વાટા, ગવિયર માં ૧૩૫ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કરોડોની જમીન કૌભાંડ આચરનાર સમૃદ્ધિ કોર્પોરેશન સહિતના આરોપીઓના આ મસમોટા કૌભાંડમાં રોજ બ રોજ નવા-નવા ફણગાં ફૂટી રહ્યા છે. વાટા – ગવિયર સહિતની વિવાદી જમીનની ઇમ્પેક્ટ ફાઈલો મંજુર કરી દેવામાં આવી હતી. આ સાથે આ વિવાદી જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ ના આધારે અઠવા ઝોન દ્વારા વેરાબિલ પણ બનાવી દેવાયા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ આ વિવાદી જમીનના બબ્બે વેરાબિલ બન્યા હોવાનું કહેવાય છે. એક વેરાબિલ ખેતી તરીકે અને બીજું વેરાબિલ બિન ખેતી તરીકે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ફરિયાદી આઝાદ રામોલિયાએ જણાવ્યું હતું કે ડુમ્મસના બ્લોક નં. ૮૧૫, ૮૦૧/૨, ૮૦૩, ૮૦૪, ૮૨૩, ૭૮૭/૨ વાટાના બ્લોક નં. ૬૧ વાળી ગવિયર ૨૭૯, ૨૮૬ (૧), ૮૧૨ (૧) જમીનના ખેતી તરીકે અમો તરફથી વેરાબિલ નિયમિત રીતે ચૂકવી રહ્યા છે, ત્યારે અઠવા ઝોને બોગસ પ્રોપર્ટી કાર્ડના આધારે બિન ખેતી તરીકેના વેરાબિલો ટ્રાન્સફર કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ વિવાદિત જમીનના આજની તારીખે બબ્બે વેરાબિલ આવી રહ્યા છે.

    Post Views: 355
    ઈમ્પેક્ટ ફ્રી બાદ ડુમસ-વાટાની વિવાદી જમીનના બબ્બે વેરાબિલ કૌભાંડ
    Previous Articleરાંદેર USDT અપહરણ કેસમાં કેલીયા ગેંગના વધુ બે આરોપીઓને ઝડપી પાડતી SOG
    Next Article દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર ૫ ફેબ્રુઆરીએ મતદાન, ૮મીએ મતગણતરી

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.