Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » તૈયાર થઈ જાવ મોંઘવારીના માર માટે! સાબુથી લઈને ડીશ વોશ અને ચા બધાની કિંમતમાં થઈ શકે છે વધારો

    તૈયાર થઈ જાવ મોંઘવારીના માર માટે! સાબુથી લઈને ડીશ વોશ અને ચા બધાની કિંમતમાં થઈ શકે છે વધારો

    City Today DailyBy City Today DailyJanuary 27, 2025

    નવી દિલ્હી, તા.૨૭
    આગામી દિવસોમાં, સામાન્ય માણસનું રસોડાનું બજેટ મોંઘું થઈ શકે છે, કારણ કે હ્લસ્ઝ્રય્ કંપનીઓ ચા, સાબુ અને બોડી વૉશ સહિતની કેટલીક પ્રોડક્ટ્‌સની કિંમતો વધારી શકે છે. વાસ્તવમાં, કોમોડિટીના ભાવમાં અસ્થિરતાને કારણે ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્‌યુમર ગુડ્‌સ કંપનીઓએ આ સામાનના ભાવ વધરાવા અંગે ચેતવણી આપી છે. ક્રૂડ પામ ઓયલ જેનો ઉપયોગ સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ, સૌંદર્ય પ્રસાધનો અને ખાદ્ય ઉત્પાદનોમાં કરવામાં આવે છે.
    તેના ભાવમાં સતત અસ્થિરતા જાેવા મળે છે. પામ ઓઈલના ભાવમાં વધારાને કારણભૂત જણાવીને કંપનીઓએ દૈનિક ઉપરાશની વસ્તુઓના ભાવમાં વધારો કરવાની યોજના જણાવી રહી છે.દેશની સૌથી મોટી  કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ) એ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. જેમાં કંપનીએ જણાવ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં પામ ઓઈલના ભાવ વાર્ષિક ધોરણે ૪૦% વધ્યા છે. ચાના ભાવ વાર્ષિક ધોરણે ૨૪% વધ્યા હતા, પરંતુ તે જ સમયગાળામાં ક્રમિક રીતે ૭% ઘટ્યા હતા.
    એચયુએલ અને ગોદરેજ કન્ઝ્‌યુમર પ્રોડક્ટ્‌સ લિમિટેડ (જીસીપીએલ) જેવી કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં પહેલેથી જ કિંમતોમાં વધારો કર્યો છે. તેમજ ગોદરેજ કન્ઝ્‌યુમર પ્રોડક્ટ્‌સ જે હેર કલર અને હેન્ડ વોશ સિવાય સિન્થોલ અને ગોદરેજ સોપ બનાવે છે, તેણે કહ્યું કે તે કાચા માલની વધતી કિંમતોને પહોંચી વળવા માટે તેના વોશિંગ ઉત્પાદનોના ભાવમાં ફેરફાર કરવા જઈ રહી છે.
    આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એ કહ્યું કે કેટલાક સામાનની કિંમતો અગાઉ વધી છે અને તે આગળ વધી શકે છે.
    બીજી તરફ, ગોદરેજ કન્ઝ્‌યુમર પ્રોડક્ટ્‌સ લિમિટેડે તેના ત્રિમાસિક પરિણામોમાં જણાવ્યું હતું કે, “પામ ડેરિવેટિવ્ઝમાં ફુગાવાને કારણે કંપની ખર્ચના દબાણ હેઠળ રહે છે; ‘‘સમગ્ર પોર્ટફોલિયોમાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કંપનીના માર્જિન આગામી કેટલાક મહિનાઓ સુધી દબાણ હેઠળ રહેશે.’’

    Post Views: 435
    તૈયાર થઈ જાવ મોંઘવારીના માર માટે! સાબુથી લઈને ડીશ વોશ અને ચા બધાની કિંમતમાં થઈ શકે છે વધારો
    Previous Articleમન્નતની માલિકી મુદ્દે થયેલી ભૂલનો ફાયદો અભિનેતા શાહરુખ ખાનને ૯ કરોડ રૂપિયા આપશે સરકાર!
    Next Article ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગૂ થઈ :હલાલા જેવી પ્રથા બંધ થશે

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.