Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, June 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હવાલા કૌભાંડીઓ હવે USDT સાથે RMB અને ચમકના નામે મોટા પાયે હવાલાને અંજામ આપી રહ્યા છે

    હવાલા કૌભાંડીઓ હવે USDT સાથે RMB અને ચમકના નામે મોટા પાયે હવાલાને અંજામ આપી રહ્યા છે

    City Today DailyBy City Today DailyJanuary 30, 2025
    • આરએમબી (ચાઇનીઝ હવાલો) યુએસડીટી અને ચમક (દિરહામ)ના હવાલાનો કાંડ કરનાર સુરતમાં બેસી દુબઇના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી વ્હોટ્‌સએપ મારફતે અંજામ આપી રહ્યા છે

    (સિટી ટુડે) સુરત,તા.૩૦
    સુરત શહેરમાંથી દુબઇના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી વ્હોટ્‌સએપ મારફતે આરએમબી, યુએસડીટી અને ચમકના નામે હવાલા કૌભાંડીઓ હવે નવી તરકીબ મુજબ કાંડ કરી રહ્યા છે.
    જેમાં સૌથી વધુ ચર્ચાઇ રહેલા નામો મુજબ, અસીમ, બાબા, જીશાન, મહેબુબ અને હબીબ જેવા લોકો દ્વારા બોગસ બેંક એકાઉન્ટ મારફતે આ તમામ ફંડનો હવાલો ફેરવી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડીઓના ગોડફાધર કે પછી મળતીયાઓ દુબઇમાં બેસી તમામ હવાલાના સોદાઓ કર્ન્ફમ કર્યા બાદ ગુજરાતના સુરત સહિત અન્ય શહેરોમાંથી હવાલાને અંજામ આપવામાં આવી રહ્યું છે.
    દુબઇમાં બેસી ભારતના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી અને સુરતમાં બેસી દુબઇના મોબાઇલ નંબરનું ઉપયોગ કરી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસનો હાથ દુબઇ સુધી નહિં પોંચી શકતા સમગ્ર કૌભાંડીઓને મોકળું મેદાન મળી જાય છે. વ્હોટ્‌સએપ કોલીંગ પર થતી વાતો પણ પ્રાઇવેટ રહેતી હોવાથી મસમોટા કૌભાંડને અંજામ અપાઇ રહ્યુંછે. સુરતમાંથી હજારો સીમકાર્ડ અને બેંક એકાઉન્ટો દુબઇ ગયા બાદ આ સમગ્ર કૌભાંડને વેગ મળી ગયો હોય તેમ સુરત અને અન્ય દેશોમાંથી ગેમીંગ ફંડ અને હવાલો જાણે મોબાઇલની રમત બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે.

    Post Views: 1,034
    હવાલા કૌભાંડીઓ હવે USDT સાથે RMB અને ચમકના નામે મોટા પાયે હવાલાને અંજામ આપી રહ્યા છે
    Previous Articleવોટ્‌સએપ ચેટબોટ 24×7 ઉપલબ્ધ, ૧૦૦% ઓટોમેટિક સિસ્ટમ, ગણતરીની સેકન્ડમાં તમામ જાણકારી મળશે
    Next Article મહાકુંભમાં ફરી એક અકસ્માત, પોન્ટૂન બ્રિજ તૂટ્‌યો, ઘણા શ્રદ્ધાળુઓ દટાયા

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.