Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » RMB USDT અને ચમકના નામે ચાલી રહેલા હવાલા કૌભાંડીઓને દબોચવા સુરત પોલીસ હરકતમાં આવી?

    RMB USDT અને ચમકના નામે ચાલી રહેલા હવાલા કૌભાંડીઓને દબોચવા સુરત પોલીસ હરકતમાં આવી?

    City Today DailyBy City Today DailyFebruary 1, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૦૧
    સુરત શહેરમાં ચાલી રહેલા હવાલા કૌભાંડમાં કૌભાંડીઓ દ્વારા નવા-નવા પૈતરાઓ અજમાવામાં આવી રહ્યા છે. કૌભાંડીઓ હવે નવી તરકીબ મુજબ હવાલાના ટોકનો મેળવવા લાગ્યા છે. જેમાં હાલ સૌથી વધુ આરએમબી, યુએસડીટી અને ચમકના નામે હવાલાઓ પૂરા પાડી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, આ કૌભાંડીઓ પાસે ઇન્ટરનેશનલ મોબઇલ નંબરો આસાનીથી મળી કઇ રીતે જાય છે? સુરતમાં બેસી દુબઇ અને અન્ય દેશોના મોબાઇલ નંબરથી લોકોને વ્હોટ્‌સએપ કોલ પરથી કોન્ટેક કરી બેફામ હવાલાઓ અને બક્કલ મારવાનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા આ કૌભાંડીઓને દબોચવા વોચ ગોઠવાઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. સુરત શહેરમાંથી બાબા, ઝીશાન શેખ, હબીબ, મેહબૂબ તથા તેમના મળતિયાઓ દ્વારા બોગસ એકાઉન્ટોના ઓટીપીથી બક્કલ મારવાનું તથા ચાઇનામાં હવાલા (ઇસ્મ્) તથા દુબઇમાં દીરહમ (ચમક), યુએસડીટીના માધ્યમે સુરતથી બેસી અન્ય દેશોમાં હવાલાના ટોકનો પહોંચાડી રહ્યા છે. અન્ય દેશોમાં તેમના ગોડફાઘરો અથવા તેમના મળતિયાઓ પણ પહેલેથી ગોઠવાયેલા હોવાથી હવાલો ફેરવવા કૌભાંડીઓને આસાની મળી જાય છે. જેમાં ખાસ કરીને અડાજણ વિસ્તારના ત્રણ જેટલા કૌભાંડીઓ હાલ પણ જીલાની બ્રિજ પાસે આવેલ ખલીલ ટી સેન્ટર પર બેસી સમગ્ર ખેલને અંજામ આપી રહ્યા છે. હવે જાેવાનંુ એ રહેશે કે, સુરત પોલીસના કયાં બાહોશ અધિકારી આ કૌભાંડીઓને દબોચવા પહેલ કરશે? તે જાેવાનું રહેશે.

    Post Views: 402
    @RMB @USDT
    Previous Articleગોળીના ઘા પર બેન્ડ-એઇડ લગાવવા જેવું છેઃ રાહુલ
    Next Article અમદાવાદ મ્યુનિ. કમિશનર તરીકે બંછાનીધિ પાનીની નિમણૂક

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.