Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, June 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આરએમબી, યુએસડીટી, ચમક તથા બોગસ એકાઉન્ટોના કૌભાંડીઓના ગોડફાધરો મહિનામાં ૧૫-૨૦ દિવસ વિદેશોમાં પડ્યા પાર્થયા રહે છે

    આરએમબી, યુએસડીટી, ચમક તથા બોગસ એકાઉન્ટોના કૌભાંડીઓના ગોડફાધરો મહિનામાં ૧૫-૨૦ દિવસ વિદેશોમાં પડ્યા પાર્થયા રહે છે

    City Today DailyBy City Today DailyFebruary 2, 2025
    • સુરત પોલીસ દ્વારા માત્ર નાની માછલીઓને પકડવામાં આવશે કે પછી હવાલા કૌભાંડીઓના ગોડફાધરોને પણ દબોચશે?

    (સિટી ટુડે) સુરત,તા.૦૨
    સુરત શહેરમાં ચાલી રહેલા હવાલા કૌભાંડને નવુ રંગરૂપ આપી કૌભાંડીઓ ફુલી ફલી રહ્યા છે. આ કૌભાંડીઓને દબોચવા કોઇ નવી તરકીબ બનાવવી જરૂરી બની છે.
    હાલ સુરત પોલીસ ગડીયા ગાંઠીઓને દબોચવાનો પ્રયાસ તો કરી રહી છે પણ આ કૌભાંડીઓના મુખ્ય માથાઓને દબોચવું જરૂરી બન્યું છે.
    સુરત શહેર પોલીસના એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલી કામગીરીથી તમામ કૌભાંડીઓએ ભૂગર્ભમાં ઉતરવાનું વારો આવ્યો હતો. ફરી આવી જ કામગીરી આ કૌભાંડીઓને દબોચવા જરૂરી બની ગઇ છે.
    સુરત શહેરના મોટા માથાઓ ગણાતા હવાલા બાજાેમાં અસીમ, જીશાન શેખ, મહેબુબ, હબીબ તથા તેમના મળતીયાઓ હાલ સૌથી વધુ ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. જેમાં ચાઇનીઝ હવાલા કહેવાતા આરએમબી અને દિરહામથી થતા હવાલાને ચમક તથા યુએસડીટી અને બોગસ એકાઉન્ટ દ્વારા ગેમીંગ ફંડ ઉતારવામાં આવે છે. આ તમામ ગતિવિધીઓના કારણે દેશના અર્થતંત્ર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે નુકશાન પહોંચી રહ્યું છે.
    આ હવાલાબાજાે ત્રણ થી વધુ મોબાઇલોનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ નંબર પરથી વ્હોટ્‌સએપ મારફતે સમગ્ર કૌભાંડને અંજામ આપી રહ્યા છે. આ કૌભાંડીઓ મહિનામાં ૧૦થી ૧૫ દિવસ દુબઇ, કતર, બેંગકોક અને મલેશીયાની યાત્રા કરતા હોય છે અને તેમના મળતીયાઓ પણ અવારનવાર અન્ય દેશોમાં જતાં આવતા હોવાથી આ સમગ્ર કાંડને અંજામ આપવું આસાન બની ગયું છે.
    સુરત અને મુંબઇ એરપોર્ટથી આ કૌભાંડીઓ કેટલીકવાર ગેરકાયદેસર ચીજવસ્તુઓની સ્મગલીંગ પણ કરતા હોય છે. એરપોર્ટ ઓથોરાઇડ્‌ઝમાં આવતું ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટ પણ આ મામલે સર્તક થાય તો આવા કૌભાંડીઓને દબોચવાનો માર્ગ મોકળો બને તેમ છે.

    Post Views: 495
    આરએમબી ચમક તથા બોગસ એકાઉન્ટોના કૌભાંડીઓના ગોડફાધરો મહિનામાં ૧૫-૨૦ દિવસ વિદેશોમાં પડ્યા પાર્થયા રહે છે યુએસડીટી
    Previous Articleઉદ્યોગકાર પાસેથી ૫ કરોડની ખંડણી માંગી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બ્લેકમેઈલ કરીને અજાણ્યા શખસોએ ૪૫ લાખ પડાવ્યા
    Next Article મણિપુરમાં ભાજપ CM જ હિંસા ભડકાવી? ઑડિયો ટેપ હોવાનો દાવો

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.