Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હિન્દુ યુવક બે મુસ્લિમ પત્નીેને લઈને મહાકુંભમાં સ્નાન કરવા આવ્યો :બંનેને જાેવા માટે લોકોની ભીડ એકઠી થઈ

    હિન્દુ યુવક બે મુસ્લિમ પત્નીેને લઈને મહાકુંભમાં સ્નાન કરવા આવ્યો :બંનેને જાેવા માટે લોકોની ભીડ એકઠી થઈ

    City Today DailyBy City Today DailyFebruary 9, 2025

    પ્રયાગરાજ, તા.૯
    મહાકુંભમાંથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હિન્દુ યુવક બે મુસ્લિમ મહિલાઓ સાથે સંગમમાં સ્નાન કરવા પહોંચ્યો હતો.
    આ હિન્દુ યુવકનો દાવો છે કે બંને મુસ્લિમ મહિલાઓ તેની પત્ની છે. તો વળી લોકોએ જ્યારે બંને મહિલાઓ વિશે પૂછપરછ કરી તો તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘‘તે બંને મુસ્લિમ છે અને જેની સાથે તેમણે લગ્ન કર્યા છે, તે યુવક હિન્દુ છે.’’ આ બંને એવું પણ કહ્યું કે, હિન્દુ ધર્મમાં લગ્ન કરીને તેઓ ખૂબ ખુશ છે. બંને દેખાવે પણ સુંદર લાગી રહી છે, જેને જાેવા માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે.
    આ કપલ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે પ્રયાગરાજમાં તેઓ મહાકુંભમાં સ્નાન કરવા પહોંચ્યા. જે બાદ ચારે તરફ તેમની જ ચર્ચા થવા લાગી અને લોકો સોશિયલ મીડિયા પર તેને ખૂબ વાયરલ કરવા લાગ્યા. આ અનોખા કપલ્સનો ઈન્ટરવ્યૂ લેવા માટે યૂટ્યૂબર્સની પણ લાઈનો લાગી ગઈ. આમ તો પહેલા પણ ઘણી વાર સાંભળ્યું હશે એક પતિ અને બે પત્નીઓપપણ એક હિન્દુ યુવક અને બે મુસ્લિમ પત્નીઓ, આવો નજારો તો ભાગ્યે જ જાેવા મળ્યો હશે. એ પણ મહાકુંભમાં. આ કપલ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. કુંભમાં આવેલ વાયરલ કપલમાં યુવકનું નામ તરુણ છે અને બંને મહિલાઓમાંથી એકનું નામ સનમ અને બીજીનું નામ ફિઝા છે. તરુણ જણાવે છે કે, ‘‘હું હિન્દુ છું અને આ બંને મુસ્લિમ છે. તેમાં સનમ મારી પહેલી પત્ની છે, બીજી ફિઝા બીજી પત્ની છે.’’ તો વળી બંને મુસ્લિમ મહિલાઓએ જણાવ્યું કે, ‘‘મેં પહેલા સાંભળ્યું હતું કે, મુસ્લિમોને આવવા પર પ્રતિબંધ છે, પણ જ્યારે મેં સાંભળ્યું હવે બધું ઠીક છે અને કેટલાય મુસ્લિમ લોકો આવી રહ્યા છે, તો પછી પતિ સાથે અમે પણ સંગમમાં સ્નાન કરવા માટે આવ્યા.’’ તો વળી મુસ્લિમ મહિલાઓ જાેર જાેરથી ચિસો પાડીને ગંગા મૈયાના નામના જયકારા પણ કરી રહી હતી. આ જાેઈ સૌ લોકો ખુશ થઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે, આ બંને મહિલાઓ અને તેનો પતિ લખીમપુર ખીરીના રહેવાસી છે.
    @

    Post Views: 1,173
    @mahakhumbh બંનેને જાેવા માટે લોકોની ભીડ એકઠી થઈ
    Previous Articleદિલ્હી જ નહીં, દેશના પાંચ રાજ્યમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય નથી
    Next Article હવાલા, usdt , rmb અને ચમકના કૌભાંડીઓ શાણ સામા આવ્યા? ગેમીંગ ફંડના બક્કલ મારવામાં માહિર ઝેદનો ગોડફાઘર કોણ?

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.