Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરતનો સૌથી મોટો હવાલાબાજ બાબા પોલીસ પકડથી હાલ પણ દુર!

    સુરતનો સૌથી મોટો હવાલાબાજ બાબા પોલીસ પકડથી હાલ પણ દુર!

    City Today DailyBy City Today DailyFebruary 11, 2025
    • USDT-RMB અને ચમકમાં હવાલો કરતા અસીમ, બાબા, મહેબુબ, હબીબ જેવા અનેક કેટલાક હવાલાબાજાે હાલ પણ પોલીસની નાક નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે

    (સિટી ટુડે) સુરત,તા.૧૧
    સુરત શહેરમાંથી હવાલા, બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડનો મસમોટો ગેરકાયદેસર વેપાર કરનારાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પકડવા પોલીસ સફળ રહી છે પણ સુરત શહેરના પોશ વિસ્તાર જે હવાલાકાંડનું હબ બન્યું હોવા છતાં પોલીસ દ્વારા સુરતના સૌથી મોટા હવાલાબાજ ગણાતા બાબા જેવા અનેક કાંડ કરનારાઓને પકડવા સુરત પોલીસના હાથ કેમ નાના પડી રહ્યા છે?
    સુરત શહેરમાંથી દરરોજ કરોડો રૂપિયાના હવાલાઓ અને આરએમબી-ચમકનો ખેલ ખેલનારાઓ અસીમ, બાબા, મહેબુબ, હબીબ જેવા અનેક મળતીયાઓને ખુલોદોર આપવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી રહી છે.
    નવાઇની વાત તો એ છે કે, આ તમામ લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાઇ રહી હોવાની વિગતોથી પોલીસ અજાણ છે કે પછી તેમને પકડવામાં રસ નથી? આવા અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.

    Post Views: 670
    સુરતનો સૌથી મોટો હવાલાબાજ બાબા પોલીસ પકડથી હાલ પણ દુર!
    Previous Articleબે પોલીસકર્મી પર જીવલેણ હુમલો, સમગ્ર મામલો દબાવાનો પ્રયાસ, કલાકો વિતી ગયા છતાં કોઈ ફરિયાદ નથી નોંધાઇ
    Next Article ગુજરાત સરકારે ૪૫૮ ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારી, ગુજરાત હાઈકોર્ટમાં માહિતી આપી

    Related Posts

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    July 27, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.