Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગૂગલ-પે એ પૈસા વસૂલવાનું શરૂ કર્યું, યુપીઆઈ વાપરવા માટે હવે પૈસા ચૂકવવા પડશે

    ગૂગલ-પે એ પૈસા વસૂલવાનું શરૂ કર્યું, યુપીઆઈ વાપરવા માટે હવે પૈસા ચૂકવવા પડશે

    City Today DailyBy City Today DailyFebruary 21, 2025

    નવી દિલ્હી, તા.૨૧
    આજના સમયમાં યુપીઆઈ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. એક વ્યકિત તેના દૈનિક વ્યવહારોમાં લગભગ ૬૦ થી ૮૦ ટકા યુપીઆઈનો ઉપયોગ કરે છે.
    આ જ કારણ છે કે ભારતમાં દરરોજ કરોડો યુપીઆઈ વ્યવહારો થઈ રહ્યા છે, જેના દ્રારા સેંકડો કરોડ પિયાના વ્યવહારો થઈ રહ્યા છે. જાેકે દેશભરમાં ઘણી કંપનીઓ યુપીઆઈ દ્રારા ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડે છે પરંતુ પેટીએમ, ગૂગલ પે અને ફોનપે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુપીઆઈ પેમેન્ટ એપ્સ છે. આમાંની મોટાભાગની કંપનીઓ યુપીઆઈ વ્યવહારો માટે કોઈપણ પ્રકારની ફી નથી લેતી અને વ્યવહારો મફત છે પરંતુ હવે કદાચ આ મફત સેવાઓ લોકો માટે ટૂંક સમયમાં બધં થઈ શકે છે અને વિવિધ સેવાઓ માટે ફી ચૂકવવી પડી શકે છે.
    આ કંપનીઓ પહેલાથી જ યુપીઆઈ દ્રારા મોબાઇલ રિચાર્જ કરવા માટે અલગ અલગ નામો હેઠળ ફી વસૂલ કરી રહી છે પરંતુ હવે વસૂલાતની આ પ્રક્રિયા ફકત મોબાઇલ રિચાર્જ પૂરતી મર્યાદિત નહીં રહે અને તે વિસ્તરશે. ગુગલ પેએ તેની શઆત પણ કરી દીધી છે. અહેવાલ મુજબ, ગુગલ પેએ ગ્રાહક પાસેથી વીજળી બિલ ચૂકવવા માટે સુવિધા ફીના નામે ૧૫ પિયા વસૂલ્યા છે. રિપોર્ટ અનુસાર, યુઝરે તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ગુગલ પે દ્રારા વીજળી બિલ ચૂકવ્યું હતું. ગૂગલ પેએ આ વસૂલાતને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વ્યવહારો માટે પ્રોસેસિંગ ફી તરીકે વર્ણવી હતી અને તેમાં જીએસટીનો સમાવેશ થતો હતો. યુપીઆઈનો ઉપયોગ ફકત દુકાનોમાં ખરીદી માટે જ નહીં પરંતુ ઘણી અન્ય સેવાઓ માટે પણ થઈ રહ્યો છે.
    આજકાલ લોકો પેટ્રોલ–ડીઝલ, મોબાઇલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, વિવિધ પ્રકારના બિલ પેમેન્ટ, રેલ્વે–લાઇટ ટિકિટ, મૂવી ટિકિટ, ફાસ્ટેગ, ગેસ બુકિંગ, મની ટ્રાન્સફર, મેટ્રો કાર્ડ રિચાર્જ, વીમા પ્રીમિયમ વગેરે માટે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે

    Post Views: 311
    ગૂગલ-પે એ પૈસા વસૂલવાનું શરૂ કર્યું યુપીઆઈ વાપરવા માટે હવે પૈસા ચૂકવવા પડશે
    Previous Articleશહેરમાં ફરી એક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક શ્રમિકનો ભોગ લીધો
    Next Article મહાકુંભમાં મહિલાઓના સ્નાન કરતી બનાવ્યા વીડિયો, ૧૦૩ સો.મીડિયા એકાઉન્ટ પર ગાજ ગરજી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.