Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » એમ.એલ.અ ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં દરેક ઝોનમાં સ્ટ્રીટવેન્ડીંગ પોલિસીનો અમલ કરવા રજૂઆત કરી

    એમ.એલ.અ ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં દરેક ઝોનમાં સ્ટ્રીટવેન્ડીંગ પોલિસીનો અમલ કરવા રજૂઆત કરી

    City Today DailyBy City Today DailyJuly 8, 2025

    (સિટી ટુડે) અમદાવાદ,તા.૦૮

    ગતરોજ ગાંધીનગર ખાતે ગૌણ વિધાન સમિતિની બેઠક ગૌણ વિધાનસભાના અધ્યક્ષ અનિરુદ્ધ દવેના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કમિટીના એમ.એલ.એ એ અલગ અલગ રજૂઆત પોતાના મત વિસ્તાર માટે કરી હતી. આ કમિટીના સભ્ય તરીકે એમએલએ ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં દરેક ઝોનમાં સ્ટ્રીટવેન્ડીંગ પોલિસીનો અમલ કરવા માટે રજૂઆત કરી અમદાવાદ શહેરમાં પ્રોવિઝનલ ટાઉન વેન્ડીંગ કમિટીની મીટીંગ તાકીદે બોલાવવામાં આવે તથા આ મિટિંગના સભ્યો કોણ કોણ છે તેની નામ સાથેની માહિતી આપવામાં આવે. આ મીટીંગ છેલ્લે ક્્યારે બોલાવવામાં આવી હતી, આ મિટિંગના સભ્યો દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટેનો સર્વે કરાવવામાં આવે અને તાકીદે આ સર્વે કરી લારી ગલ્લા-પાથરણા વાળા-રેડીમેડ કાપડનો ધંધો કરતા-મહિલા સેવાની બહેનો તેમજ શાકભાજી-ફૂટ તથા અન્ય છૂટક ધંધો કરતા ગરીબ વ્યÂક્તઓને મદદરૂપ થવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. અને ભદ્ર વિસ્તારમાં કાયમી ફેરીયાઓને એએમસી તરફથી આપવામાં આવેલ જગ્યા પર બેસાડવામાં આવે તથા શહેરમાં અન્ય જગ્યા પર કાયમી ધંધો કરી શકે તેવી યોજના બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

    Post Views: 374
    એમ.એલ.અ ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં દરેક ઝોનમાં સ્ટ્રીટવેન્ડીંગ પોલિસીનો અમલ કરવા રજૂઆત કરી
    Previous Articleરસ્તાના પેચવર્ક માટે વરસાદ રોકાય તેની રાહ ન જાેવી જાેઈએ, પૈસાની કમી નથી પણ કામો ટકાઉ થવા જાેઈએ : મુખ્યમંત્રી
    Next Article ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, બેંક, એલઆઇસી જેવી ૧૦ અલગ-અલગ સંસ્થાઓનો કામદાર-ખેડૂત વિરોધી નીતિઓ સામે આક્રોશ સાથે દેખાવો

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.