Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કરોડો રૂપિયાના યુ.એસ.ડી.ટી. સ્કેમમાં મુખ્ય આરોપી – બસ્સામ મકબુલ ડોક્ટર નાઓ તથા અન્યો વિરૂધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામમે ધરપકડ થયેલ આરોપી – ફઝલ S/o શકીલ કમરૂદ્દીન શેખ નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ

    કરોડો રૂપિયાના યુ.એસ.ડી.ટી. સ્કેમમાં મુખ્ય આરોપી – બસ્સામ મકબુલ ડોક્ટર નાઓ તથા અન્યો વિરૂધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામમે ધરપકડ થયેલ આરોપી – ફઝલ S/o શકીલ કમરૂદ્દીન શેખ નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ

    City Today DailyBy City Today DailySeptember 4, 2025

    (સિટી ટુડે) સુરત,તા.04

    :: કરોડો રૂપિયાના યુ.એસ.ડી.ટી. સ્કેમમાં મુખ્ય આરોપી – બસ્સામ મકબુલ ડોક્ટર નાઓ તથા અન્યો વિરૂધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામમે ધરપકડ થયેલ આરોપી – ફઝલ S/o શકીલ કમરૂદ્દીન શેખ નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ:

    કેસની વિગત એ પ્રકારની છે કે,

    શહેર સુરત અથવાલાઈન્સ પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૦૫૨૪૧૧૬૧/૨૦૨૪ ના  કામમાં BNS એક્ટની કલમ ૩(૫), ૨૩૮ મુજબનો ગુન્હો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. આ કામના તપાસ કરનાર અધિકારીશ્રીએ હાલની જામીન અરજીના અરજદાર/આરોપી તથા અન્ય આરોપીની ધરપકડ તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ કરેલ હતી. તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ અરજદાર/આરોપીને નામદાર કોર્ટમા રજુ કરી પોલીસ કસ્ટડી રીમાન્ડની માંગણી કરવામા ન આવતા નામદાર કોર્ટે હાલના અરજદાર/આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમા મોકલી આપવાનો હુક્મ કરેલ આમ, હાલના અરજદાર/આરોપી તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજથી અરજદાર/આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં હોય લાજપોર મધ્યસ્થ જેલ, સુરત મુકામે હતા. ત્યારબાદ ઉપરોક્ત ગુન્હાના કામના તપાસ કરનાર અધિકારીશ્રી નાઓએ હાલના ગુન્હાની તપાસ પુર્ણ થઈ ગયેલ છે અને ચાર્જશીટ પણ નામદાર કોર્ટમા રજુ થઈ ગયેલ છે.

    ૩૩૮, ૩૩૬(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦, ૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨),

    હાલના ગુન્હાની કામની ફરીયાદની ટૂંકી હકીકત ધ્યાને લેવામાં આવે તો,

    “ઉપરોકત તા ટા અને જગ્યાએ આ કામના આરોપી ૧. મકબુલ અબ્દુલરહેમાન ડોકટર ૨. કાસીફ મકબુલ ડોકટર ૩. માઝ અબ્દુલરહીમ નાડા તથા વોન્ટેડ આરોપી ૪. બસ્સામ મકબુલ ડોકટર તથા પ. મહેશકુમાર મફતલાલ દેસાઈ રહે. અમદાવાદ, સુરત મો નં.44 7399989995 નાઓ તમામ ભેગા મળી ગુનાહિત કાવતરૂ રચી વોન્ટેડ આરોપી મુર્તુઝા ફારૂક શેખ. રહે. ઝાંપા બજાર મહિધરપુરા સુરત મો નં 7631331383 નાઓ મારફતે અલગ અલગ લોકોને લોભ લાલચ આપી છેતરપીંડીથી ઠગાઈ કરવા તેઓના નામે અલગ અલગ બેંકમાં સેવીંગ એકાઉન્ટ ખોલાવી તેમજ બોગસ ફર્મ કંપનીઓ ઉભી કરી તેવી બોગસ ફર્મ કંપની ના દસ્તાવેજ સાચા તરીકે બેંકમાં રજુ કરી આવી બોગસ ફર્મ કંપની ના નામે અલગ અલગ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી તેમજ પ્રિ એકટીવ કરેલ સિમકાર્ડનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપીંડી કરી મેળવેલ ના ણા આવા એકાઉન્ટમાં જમા કરાવી તે નાણા યુએસડીટી કરન્સીમાં ફેરવી વિદેશમાં મોકલી ગુનાહિત આંચરી આ ગુનામાં મદદગારી કરી રેઈડ દરમ્યાન ઉપરોકત મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય વિગેરે બાબત.” 

    ત્યારબાદ આરોપી ફઝલ $/0 શકીલ કમરૂદ્દીન શેખ નાઓ તર્ફે શહેર સુરતમા વકીલશ્રી ZAFAR BELAWALA નાઓ મારફતે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી નામંજુર થયેલ હતી. ત્યારબાદ શહેર સુરતના વકીલશ્રી ZAFAR BELAWALA નાઓના માર્ગદર્શન હેઠળ નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી ANIK TIMBALIA નાઓ મારફત રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે જામીન અરજી દાખલ કરેલ હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમા બચાવ પક્ષના વકીલશ્રી દ્વારા નીચે મુજબની મુખ્ય રજુઆત કરવામા આવેલી.

    > ચાર્જશીટના પેપર્સો ધ્યાને લેતા પણ હાલના આરોપીએ હાલના ગુન્હાના કામે કોઈ પણ રીતે સંડોવાયેલ હોય તેવુ પણ બનેલ નથી.

    > વધુમા હાલના આરોપીનો રોલ ધ્યાને લેવામાં આવે તો હાલના આરોપીએ અન્ય આરોપીઓને પોતાનુ માત્ર ને માત્ર બેંક ખાતુ વપરાશ કરવા માટે આપેલ હતુ. તેથી વિશેષ કોઈપણ પ્રકારની કોઈ ભુમિકા જણાય આવતી ન હતી.

    > આરોપીએ અન્ય સહ આરોપી બસ્સામ ડૉકટર અને કાસીફ ડોકટર નાઓને તેઓનું HDFC બેંકમાં ચાલી આવેલ બેક અકાઉન્ટ કિટ સહ આરોપીઓને ગુનાહિત પ્રવૃતિ માટે રૂપિયા ૧૫,૦૦૦/ – લઇ રૂપિયા વાપરવા માટે આપેલ હતુ.

    > આરોપીએ ફ્રોડની રક્મ પોતાના એકાઉન્ટમા મેળવી પોતે સગેવગે કરેલ હોય કે પોતાના અંગત સ્વાર્થમા વાપરી નાંખેલ હોય તેવો પણ કોઈ પુરાવો ચાર્જશીટ પરથી જણાય આવતો ન હતો.

    > હાલના ગુન્હાની ચાર્જશીટ પરથી પણ હાલના આરોપીએ હાલના ગુન્હાના કામે કોઈ સક્રિય ભૂમિકા ભજવેલ હોય તેવી પણ કોઈ હકીકત હાલના આરોપી વિરૂધ્ધ જણાય આવતી ન હતી.

    = નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબશ્રી નાઓએ બંને પક્ષનાઓની વિગતવારની રજુઆતો અને દલીલો બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબશ્રી નાઓએ આરોપી – ફઝલ $/0 શકીલ કમરૂદ્દીન શેખ નાઓને તા.૦૩/૦૯/૨૦૨૫ ના રોજ કેટલીક શરતોને આધિન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતો હુક્મ કરેલ છે.

    તેમજ સુરત આરોપી ફઝલ $70 શકીલ કમરૂદ્દીન શેખ નાઓ તર્ફે નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી ANIK. S. TIMBALIA । સ્થિત વકીલશ્રી ZAFAR BELAWALA નાઓએ રજુઆતો કરેલ અને જામીન અરજીની સફળ રજુઆતો કરેલ છે.

    Post Views: 400
    @DUBAI @USDT @SURATPOLICE
    Previous Articleપંજાબમાં પૂરથી ૧૦૦૦થી વધુ ગામડાઓ ડૂબ્યા, અત્યાર સુધી ૩૦ લોકોનાં મોત થયા
    Next Article સુરત શહેરમા ઈમ્તીયાઝ સદામ વિરૂધ્ધ નોંધાયેલા ખંડણીના જુદા જુદા ગુન્હાઓ પૈકી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ S/0 ઈકબાલ બચાવ નાઓની રેગ્યુલર જામીન તથા આરોપી – સરફરાજ અલ્લારખા મુલતાની નાઓની આગોતરા જામીન અરજી નામંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ, સુરત

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.