રાહુલ-પ્રિયંકા ગાંધી પર ભાજપ સાંસદની વિવાદિત ટિપ્પણી, આ લોકો પાપ ધોઇને મહાકુંભમાંથી આવશે તો પણ પાછા ફરી એ જ કામ કરશે, હું આ લોકોને ‘ફરજી ગાંધી પરિવાર’ કહું છુંBy City Today DailyFebruary 14, 20250 સુરત, તા.૧૪ સુરતમાં રાજ્યસભાના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ સુરતના ડાયમંડ ઉદ્યોગની જાણકારી મેળવવા માટે…