Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 21
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    City Today DailyBy City Today DailyJune 20, 2026

    સિટી ટુડે:20.   સુરત 

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે આવતી ૨૫/૦૬/૨૬ ના રોજ શહાદત ની રાત્રે સલાબતપુરા વિસ્તાર થી ઝાંપા બઝાર, કરવા રોડ ત્યાંથી મોટી સિનેમા થઈ બેગમપુરા મુંબઈવાડ થઈ મુરગવાન સાલબત પુરા મચ્છી માર્કેટ સુધી તાજીયા ના રૂટ પર

    અને ૨૬/૦૬/૨૦૨૬ નાં રોજ હોડી બંગલા થી સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન થી કાંસકીવાડ થી રૂ વાળા ટેકરા થી ભાગળ ચાર રસ્તા થઈ જૂની લાલગેટ પોલીસ ચોકી થઈ નાણાવટ થી મુગલસરાય થઈ હોડીબંગલા કરબલા જેવા રૂટ પર તાજીયા જુલુસ નિકળવાના હોય તે માટે
    તાજીયા નાં રૂટ પર પ્રાથમિક સુવિધા ની કામગીરી જેમ કે પાણી ના ટેન્કરો, ફ્લડ લાઇટ,રૂટ પર આવતા ઝાડવાઓ અને વરસાદ ના કારણે પડેલા ખાડાઓ અને રૂટ પર આવતા ઓવરહેડ કેબલો ને ખસેડવાની તેમજ રસ્તાઓને પેચવર્ક તેમજ સાફ સફાઈ, જંતુ નાસક દવાનો છંટકાવ જેવી કામગીરી હંગામી ધોરણે કરવા
    તેમજ વરિયાવી બજાર પોલીસ ચોકી થી યુ.સી.ડી કેન્દ્ર થી ગુલશન પાર્ક થઈ સાબરી નગર પાસે આવેલ કરબલા ના ટેકરા પર સવારી નીકળવાની હોઈ તે વિસ્તાર મા પણ તમામ કામગીરી કરવા માટેસુરત મહાનગર પાલિકા ના કમિશનર શ્રી અને મેયર શ્રી ને લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    તુફેલ ઐયુબ પટેલ
    (સુરત)

    Post Views: 279
    @muharram#muharram #muslim @surat #surat
    Previous Articleપશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ
    Next Article આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.