DGVCL ભરતીકૌભાંડ-સ્માર્ટમીટર મુદ્દે અનંત અને ચૈતરનું ‘ગઠબંધન’, કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ એક હોવાના નિવેદનના ૨૪ કલાકમાં જ કોંગ્રેસ-આપ એકBy City Today DailyJuly 4, 20250 સુરત, તા.૦૪ ગઇકાલે જ અમદાવાદમાં આપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ એક…