ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના, ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરીને વેચવાનો પ્રયાસBy City Today DailyFebruary 3, 20250 ગુજરાત,તા.૩ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પેપર ફોડવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરાયો છે. એનએસયુઆઇ દ્વારા બીકોમ (ઈંગ્લિશ મીડિયમ) સેમ-૧નું અંગ્રેજી માધ્યમનું…