ધો-૮ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, ફી ન ભરતા સ્કૂલે સ્ટુડન્ટને બે દિવસ ટોઇલેટ પાસે ઊભી રાખીBy City Today DailyJanuary 21, 20250 સુરત, તા.૨૧ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ ૮ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.…