November 17, 2025
Home
About Us
Contact Us
Home
About Us
Contact Us
Home
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
રાજનીતિ
બિઝનેસ
અપરાધ
રમતગમત
મનોરંજન
શિક્ષણ
રોજગાર
ધાર્મિક
સંપાદકીય
Menu
Home
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
રાજનીતિ
બિઝનેસ
અપરાધ
રમતગમત
મનોરંજન
શિક્ષણ
રોજગાર
ધાર્મિક
સંપાદકીય
BREAKING NEWS
મેફેડ્રોન ડ્રગ્સનુ વેચાણ કરતા શખ્સોને ૨૦૪.૭૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડતી લાલગેટ પોલીસ
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન
ઇઝરાયલે ગાઝા પર ફરી કર્યો હવાઈ હુમલો, ૧૦૦થી વધુના મોત
રાહુલ ગાંધીનું “ગુજરાત મિશન” 15 નવેમ્બરથી શરૂ થશે
4 વર્ષના બાળક પર નશામાં ધુત નબીરાએ કાર ચડાવી દીધી
વડોદરામાં ડોક્ટર પરિવારનો ગમખ્વાર અકસ્માત XUV કાર ઝાડ પર ઊંધી
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ : ૨૬માંથી ૨૧ મંત્રીએ શપથ લીધા
બહિયલ, વડોદરા, ગોધરાના ઘટનાક્રમ બાબતે ખરા ગુનેગારોની સામે કડક કાનૂની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ નાગરિકોનો ખોટી ધરપકડ કે કનડગત ના થાય તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત
પીરાન બીબીમા સાહેબા કબ્રસ્તાન, અમદુપુરા, કાલુપુર ખાતે દરિયાપુર મ્યુનિસિલ કાઉન્સિલરોના રૂા. ૨૦ લાખના સંયુક્ત બજેટમાંથી સી.સી. રોડ બનાવવાનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ વિધિ
બોગસ ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા રૂા.૨૦ લાખ ૫૦ હજાર પડાવવી USDT. કન્વર્ટ કરવાનાં કેસમાં સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.
Home
Uncategorized
ગ્યાસુદ્દીન શેખે ૩૭ વર્ષની પરંપરા જાળવી રાખી, સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો : રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉષ્માભર્યું સ્વાગત કર્યુ
ગ્યાસુદ્દીન શેખે ૩૭ વર્ષની પરંપરા જાળવી રાખી, સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો : રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉષ્માભર્યું સ્વાગત કર્યુ
Posted By:
City Today Daily
on:
June 27, 2025
In:
Uncategorized
Print
Email
સિટી ટુડે) અમદાવાદ,તા. ૨૭
૧૪૮ મી રથયાત્રા કોમી એકતાના માહોલમાં શાહપુર વિસ્તારમાંથી પસાર થઈ તે દરમ્યાન છેલ્લા ૩૦ વર્ષની પરંપરાને નિભાવી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને તથા રથયાત્રિકોને મોમેન્ટો અર્પણ કરી તેમજ શાલ ઓઢાઢી, ફૂલ હાર સાથે શાંતિના દૂત કબૂતરોને ઉડાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે પોલીસ કમિશનર તેમજ તમામ પોલીસ અધિકારીઓએ પણ ગ્યાસુદ્દીન શેખ તેમજ તમામ મુસ્લિમબિરાદરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ત્રણેય રથ તેમજ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું તેમજ શાંતિના દૂતો કબૂતરોને ઉડાડીને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ હતું. ઉપરોકત સમયે સામાજિક આગેવાન જુનેદ શેખ, સઈદ શેખ, યુસુફ માર્ટીન, પૂર્વ કાઉન્સિલર મોનાબેન ભૂપેશ પ્રજાપતિ, રમેશ રાઠોડ, પ્રકાશ વાણિયા, માજીદ ઠાકોર, ભુરા બાપુ, મિલન શાહ, પકાભાઈ દાસ, જ્જેશ શર્મા, ઈશાક બોર્ડર, આસીફ અન્ના, ભૂપેશ પ્રજાપતિ, રાજુ સોલંકી, રમેશ રાઠોડ, સલીમ શેખ, સઈદમામા, સાબીર મિરઝા, સાબીર દૂધેશ્વર, મૈયુ અજમેરી, અરસલાન શેખ, સમદભાઈ, લિયાકત, ફહીમ અજમેરી, પ્રવિણ વાણિયા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Post Views:
457
Tags:
ગ્યાસુદ્દીન શેખે ૩૭ વર્ષની પરંપરા જાળવી રાખી
સફેદ કબૂતરો ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો : રથયાત્રા પ્રસંગે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મંહત દિલીપદાસજી મહારાજનું પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉષ્માભર્યું સ્વાગત કર્યુ
Previous
૩૪૫ રાજકીય પક્ષો પર લટકતી તલવાર, ચૂંટણી પંચ ૩૪૫ રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરશે
Next
૧૦૦ કરોડનું અખરોટ આયાત કાંડ : જીએસટીની પણ પાંચ ટકાની ચોરી કરી હોવાની આશંકા
Related Articles
રાહુલ ગાંધીનું “ગુજરાત મિશન” 15 નવેમ્બરથી શરૂ થશે
October 27, 2025
આતંકવાદીઓ સામે લડતા હેમંત કરકરે સહિત શહિદ અને ઘાયલ થયેલ નમાજીઓ પણ ન્યાય ના હકદાર છે : ગ્યાસુદ્દીન શેખ
August 01, 2025
૨૦૦૬ મુંબઈ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમે સ્ટે મૂક્યો
July 24, 2025
બ્રિજ દુર્ઘટનાના ૩૬ કલાક બાદ R&Bના ૪ એન્જિનિયર સસ્પેન્ડ, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૭ થયો
July 10, 2025
તહેવારો પૂર્વે તેલના ભાવમાં ભડકો, સીંગતેલ-કપાસિયા તેલમાં ૮૦ રૂપિયાનો વધારો
July 10, 2025
ગુજરાત ભાજપે સંગઠનના પ્રમુખોના નામની જાહેરાત કરી, સુરતમાં પરેશ પટેલની ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરાઇ
March 06, 2025
અપરાધ
બિઝનેસ
શિક્ષણ
રોજગાર
Copyright 2024 All rights are reserved.
www.citytodaydaily.co.in