Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, October 9
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » જીએસટી ચોરીમાં કિંગ ગણાતો જુનાગઢનો મમ્મુને બોગસ બેંક એકાઉન્ટના રવાડે ચડાવવામાં હુસેન-ડીનો હાથ

    જીએસટી ચોરીમાં કિંગ ગણાતો જુનાગઢનો મમ્મુને બોગસ બેંક એકાઉન્ટના રવાડે ચડાવવામાં હુસેન-ડીનો હાથ

    City Today DailyBy City Today DailyDecember 19, 2024

    હાલ ભૃગર્ભમાં ઉતરી ગયેલ હુસેન-ડી મુંબઇ ખાતે જુનાગઢના મમ્મુની છત્રોછાયામાં જલસા કરી રહ્યો હોવાની ચર્ચા

    (સિટી ટુડે) સુરત,તા.૧૯
    સુરત શહેરમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા બિઝનેશ ટાઇકુનોના ગોડફાધરો ગણાતા જુનાગઢના મમ્મુનો સીધો હાથ ગણાતો હુસેન-ડી દ્વારા અગાઉ હૈદરાબાદ ખાતે કેટલાક મહિનાઓ જેલની હવાઓ ખાલ ચુકેલ હોવા છતાં બોગસ એકાઉન્ટના ધંધા થી દુર થવાના બદલે આર્થીક રીકે રીતે પાઇમાલ બનેલા અનેક લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલી દીધેલ છે.
    હુસેન-ડીના ગોડફાધર ગણાતા જુનાગઢના મમ્મુના ચાર હાથ હોવાના કારણે બેફામ બનેલો હુસેન-ડી દ્વારા સુરત શહેરના કેટલાક મળતીયાઓના સહારે અનેક ગરીબોના ડોક્યુમેન્ટોનું ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી તેના ઉપર બોગસ એકાઉન્ટી થી લઇ સીમકાર્ડ સુધીની પ્રક્રિયાઓ કરી એકાઉન્ટોમાં ગેમીંગફંડ ઉતારી યુએસડીટીમાં કન્વર્ટ કર્યા બાદ પોતે પાઇમાલ થઇ ગયા હોવાની વાતો કરી મુંબઇ ખાતે જુનાગઢના મમ્મુની છત્રોછાયામાં જલસા કરી રહ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, હાલ ભૃગર્ભમાં ઉતરી ગયેલો હુસેન-ડી તેના ગોડફાધર મુંબઇ ખાતે રહેતા જુનાગઢના મમ્મુની છત્રોછાયામાં રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને હાલ પણ અંજામ આપી રહ્યો છે.
    સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જુનાગઢના મમ્મુના જીએસટી કૌભાંડો અને હાલ મુંબઇ થી દુબઇના પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે સુરતમાં બેસેલા તેના મળતીયાઓને જે તમામ હાલ હુસેન-ડીના સંપર્કમાં છે તેની તપાસ કરવામાં આવે તો બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડની તપાસ કરવામાં આવે તો મોટા પાયે હવાલાકાંડ પણ બહાર આવે તેમ છે.

    Post Views: 581
    જીએસટી ચોરીમાં કિંગ ગણાતો જુનાગઢનો મમ્મુને બોગસ બેંક એકાઉન્ટના રવાડે ચડાવવામાં હુસેન-ડીનો હાથ
    Previous Articleલાલગેટ મેઇન રોડ પાસે મનપા સંચાલીત પે એન્ડ પાર્કની બહાર બેફામ ગાડીઓનું પાર્કિંગ
    Next Article કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિર જેવા મુદ્દા ઉઠાવીને તેઓ હિન્દુ નેતા બની જશે : મોહન ભાગવત

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.