Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બોમ્બે હાઈકોર્ટે EDને ગંભીર ચેતવણી આપી, લોકોને હેરાન કરવાનું બંધ કરો

    બોમ્બે હાઈકોર્ટે EDને ગંભીર ચેતવણી આપી, લોકોને હેરાન કરવાનું બંધ કરો

    City Today DailyBy City Today DailyJanuary 22, 2025

    મુંબઈ, તા. ૨૨
    બોમ્બે હાઈકોર્ટે એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિરુદ્ધ જાણ્યા જાેયા વિના મની લોન્ડ્રીંગની તપાસ શરુ કરવા બદલ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર મંગળવારે એક લાખ રુપિયાનો દંડ લગાવ્યો છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, કેન્દ્રીય એજન્સીને કાયદાની હદમાં રહીને કામ કરવું જાેઈએ.
    ઈડી પર દંડ લગાવતા જસ્ટિસ મિલિંદ જાઘવની એકલ પીઠે કહ્યું કે, કાયદો લાગૂ કરનારી એજન્સીઓને એક મોટો મેસેજ જવો જાેઈએ,
    જેથી એ ખાતરી કરી શકાય છે કે તે નાગરિકોને હેરાન ન કરે. હાઈકોર્ટે ઓગસ્ટ ૨૦૧૪માં મુંબઈમાં એક રિયલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈનને મની લોન્ડ્રીંગ એજન્સી દ્વારા દાખલ અભિયોજન ફરિયાદના આધાર પર એક સ્પેશિયલ કોર્ટ જાહેર કરવામાં આવેલી પ્રક્રિયાને રદ કરી દીધી. ન્યાયમૂર્તિ જાઘવે કહ્યું કે,
    હવે સમય આવી ગયો છે કે ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદાને પોતાના હાથમાં લેવાનું બંધ કરે અને નાગરિકોને હેરાન કરવાનું બંધ કરે. ઈડીએ જૈન વિરુદ્ધ ઉપનગરીય વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં એક સંપત્તિ ખરીદદાર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધાર પર મની લોન્ડ્રીંગની તપાસ શરુ કરી હતી. જેમાં જૈન પર કરારનું ઉલ્લંઘન કરવા અને છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો.ન્યાયમૂર્તિ જાઘવે પોતાના ચુકાદામાં કહ્યું કે, જૈન વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી. એટલા માટે મની લોન્ડ્રીંગનો આરોપ ટકતો નથી. હાઈકોર્ટે કહ્યું કે, જૈન વિરુદ્ધ ફરિયાદકર્તાનું પગલું અને ઈડીની કાર્યવાહી સ્પષ્ટ રીતે દુર્ભાવનાપૂર્ણ છે અને તેના માટે દંડ લગાવવાની જરુર છે.

    Post Views: 384
    બોમ્બે હાઈકોર્ટે EDને ગંભીર ચેતવણી આપી લોકોને હેરાન કરવાનું બંધ કરો
    Previous Articleપયગંબર સાહેબનો અપમાન કરતા ઈરાની સિંગરને મૃત્યુદંડની સજા
    Next Article દક્ષિણ કેલિફોર્નિયામાં વેગીલા પવનોથી જંગલોમાં નવેસરથી આગ ફાટી નિકળી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.