Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પત્નીએ શેરબજારમાં કરેલું દેવું ચૂકવવાની જવાબદારી પતિની : સુપ્રીમ કોર્ટ

    પત્નીએ શેરબજારમાં કરેલું દેવું ચૂકવવાની જવાબદારી પતિની : સુપ્રીમ કોર્ટ

    City Today DailyBy City Today DailyFebruary 13, 2025

    નવી દિલ્હી, તા.૧૩
    સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જાે દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકે છે. આ મામલો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ કેસ એક એવા દંપતી સાથે જાેડાયેલો છે જેમણે શેરબજારમાં રોકાણ કર્યું હતું.
    કેસની વિગતો એવી છે કે, પત્નીને શેરબજારમાં ભારે નુકસાન થયું હતું અને તે દેવામાં ડૂબી ગઈ હતી. જ્યારે મામલો મધ્યસ્થી ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો ત્યારે તેણે પતિ અને પત્ની બંનેને દેવાદાર જાહેર કર્યા હતા. આ ર્નિણય સામે પતિએ સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો હતો પરંતુ તેને ત્યાં કોઈ રાહત મળી નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, મૌખિક કરારના આધારે પણ પતિને પત્નીના શેરબજારના દેવા માટે જવાબદાર ઠેરવી શકાય છે.
    બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૧૯૪૭ના કાયદાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, જાે ટ્રિબ્યુનલ ઈચ્છે તો તે પતિ પર નાણાકીય જવાબદારી લાદી શકે છે.પતિ-પત્નીના અલગ-અલગ ટ્રેડિંગ એકાઉન્ટ હતા પરંતુ તેઓ તેને સાથે મળીને ચલાવતા હતા. પત્નીને થયેલા નુકસાનની ભરપાઈ પતિના ખાતામાંથી કરવામાં આવી હતી, જેના કારણે તેનું ડેબિટ બેલેન્સ વધ્યું હતું.
    જ્યારે પતિએ આને પડકાર્યાે ત્યારે ટ્રિબ્યુનલે સ્પષ્ટપણે કહ્યું કે આ લોન બંનેની સંયુક્ત જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે પણ આને મંજૂરી આપી અને આદેશ આપ્યો કે પતિએ ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે ૧.૧૮ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

    Post Views: 418
    @suprimcourt
    Previous Articleઆ કબૂલ નથી, અમે છેલ્લે સુધી લડીશું : વકફ બિલ પર ભડક્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
    Next Article ૩ દિવસમાં જ લોકોને તેમની ભૂલનું ભાન થયુ : દિલ્હીના અલગ-અલગ વિસ્તારોથી સેંકડો લોકોએ પાવર કટની ફરિયાદ કરી છે અને તેમને ઇનવર્ટર ખરીદીને લાવવું પડી રહ્યું છે

    Related Posts

    July 25, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.