Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા દ્વારા બોલાવેલ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી કોગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે કોંગ્રેસ પક્ષના સીનીયર વરિષ્ઠ આગેવાન બાલુ પટેલ, જીપીસીસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાન જુનેદ શેખ દ્વારા રજૂઆત કરાઇ

    મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા દ્વારા બોલાવેલ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી કોગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે કોંગ્રેસ પક્ષના સીનીયર વરિષ્ઠ આગેવાન બાલુ પટેલ, જીપીસીસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાન જુનેદ શેખ દ્વારા રજૂઆત કરાઇ

    City Today DailyBy City Today DailyDecember 19, 2025

    આજ રોજ તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા દ્વારા બોલાવેલ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી કોગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે કોંગ્રેસ પક્ષના સીનીયર વરિષ્ઠ આગેવાન બાલુ પટેલ, જીપીસીસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, કોગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાન જુનેદ શેખ રજૂઆત કરવા ઉપસ્થિત રહ્યા હતા.

    જણાવેલ મુદ્દાઓ પરત્વે આજે રજૂઆત કરવામાં આવી હતી.

    1. નવી મતદારયાદીમાં સમાવિષ્ટ મતદારોના નામ ઘર નંબર દીઠ કુટુંબના અન્ય સભ્યો સાથે એકજ બુથ નંબરમાં ક્રમાનુસાર સમાવિષ્ટ કરવામાં આવે.

    2. ઓનલાઈન ફોર્મમાં નં. ૬ ભરતા સમયે નામ લખતાં સ્પેસ ઓછી પડે છે. અને પુરું નામ લખી શકાતું નથી પરિણામે ફોર્મનો અસ્વીકાર થઈ જાય છે. માટે નામ લખવા માટેની સ્પેસ વધારવામાં આવે.

    3. મતદાર દ્વારા સરનામામાં ફેરફાર કરવા માટે ફોર્મ નં. ૮ ભરવું પડે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સરનામામાં સુધારો તો થઈ જાય છે પરંતુ બુથ અને ક્રમાંકમાં ફેરફાર થતો નથી માટે ફોર્મ નં. ૮ ભરનારા મતદાતાનું નામ જે તે સ્થળે નોંધાયેલા બુથ અને ક્રમાંકમાં દર્શાવવામાં આવે.

    4. નવા મતદારો દ્વારા ફોર્મ નં.૬ ભરતા સમયે આધારકાર્ડ અને એપીક કાર્ડના ઘણા કિસ્સામાં સ્પેલીંગમાં વિસંગતતા આવતી હોવાથી ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવતા નથી.

    5. મતદાર ફોર્મ નં. ૬ મેન્યુઅલી જાતે ભરવામાં આવેલ ફોર્મમાં જન્મના દાખલા અથવા સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટના પુરાવાને માન્ય રાખી ભરેલ ફોર્મ મંજુર કરવામાં આવે છે.

    6. પરંતુ ઓનલાઈન ફોર્મ ભરનાર મતદાતાને જન્મના દાખલા તથા સ્કૂલ લીવીગ સર્ટિફિકેટના આધારે મંજુર કરવામાં આવતા નથી માટે વિસંગતતા દૂર કરી ઓનલાઈન ભરાતા ફોર્મમાં પણ જન્મના દાખલા અથવા સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટના પુરાવાને માન્ય રાખી ફોર્મ મંજુર કરવામાં આવે.

    Post Views: 730
    કોગ્રેસ પક્ષના પ્રદેશ આગેવાન જુનેદ શેખ દ્વારા રજૂઆત કરાઇ જીપીસીસીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લા દ્વારા બોલાવેલ મીટીંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી કોગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે કોંગ્રેસ પક્ષના સીનીયર વરિષ્ઠ આગેવાન બાલુ પટેલ
    Previous Articleગુજરાતની નવી SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, ૭૩ લાખ કપાયા
    Next Article અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બોર્ડમાં દરિયાપુર વોર્ડના ચારેય મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પ્રજાલક્ષી વિકાસના કાર્યો માટે માતબર બજેટની ફાળવણી કરવા રજૂઆત કરી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.