Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, August 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લાલગેટ પાસે આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્કની બહાર ગેરકાયદેસર રીતે ગાડીઓ પાર્ક કરાતા ટ્રાફિકનો ન્યુસન્સ

    લાલગેટ પાસે આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્કની બહાર ગેરકાયદેસર રીતે ગાડીઓ પાર્ક કરાતા ટ્રાફિકનો ન્યુસન્સ

    City Today DailyBy City Today DailyDecember 18, 2024

    ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા આ પે એન્ડ પાર્કમાં જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર ગાડીઓ પાર્ક કરાવી બેફામ ઉઘરાણો કરવામાં આવી રહ્યો છે
    (સિટી ટુડે) સુરત,તા.૧૮
    સુરત મનપા દ્વારા નિયમોને આધીન પે એન્ડ પાર્કનો ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાકટરોને ટેન્ડર આપવામાં આવે છે ત્યારબાદ કોન્ટ્રાકટરો દ્વારા મનપાના નીતિ નિયમોના ધજાગરા ઉડાવી ગેરકાયદેસર રીતે ગાડી પાર્ક કરાવી બેફામ ઉઘરાણો કરતા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.
    આવો જે એક કિસ્સો ફરીવાર લાલગેટ મેઇન રોડ પાસે આવેલ વેડીંગ શોરૂમની બાજુમાં મનપા સંચાલીત પે એન્ડ પાર્કના સંચાલકો દ્વારા જાહેર રોડ રસ્તા ઉપર ગાડીઓ પાર્ક કરાવી ઉઘરાણાઓ કરતા હોવાની ફરીયાદો સ્થાનિકોમાં ઉઠવા પામી છે. સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ, પાર્કીંગના ગેટમાંથી ગાડી એન્ટ્રી અને એકઝીટ માટે સમગ્ર રોડ બંધ કરી દેવામાં આવ છે. હદ તો ત્યાં થઇ જાય છે કે જાહેર રસ્તા પર ગાડીઓ પાર્ક કરી પૈસા ઉસેટવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ બે ત્રણ વાર કેટલીક ગાડીઓ ડિટેઇન કરી મામુલી દંડ ફટકારી દેવાતા ટ્રાફિક પોલીસના ડર વગર બેફામ રીતે સમગ્ર રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર કબજાે જમાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે.

    Post Views: 603
    @pay&park
    Previous Articleજીએસટી ચોરીમાં કિંગ ગણાતો જુનાગઢનો મમ્મુ હવે હવાલાનો બેતાજ બાદશાહ બન્યો? મુંબઇના અંધેરી વિસ્તારમાં ઓફીસ રાખી સમગ્ર ગુજરાતમાં બોગસ એકાઉન્ટો ખરીદી ગેમીંગફંડને USDTમાં કન્વર્ટ કરતો જુનગઢના મમ્મુનો સુરતના અડાજણ, લાલગેટ, અઠવા વિસ્તારમાં મોટું નેટવર્ક
    Next Article બીટકોઇનના કેસમાં કોશિંગ પિટિશન નામંજુર કરતી હાઇકોર્ટ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.