Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બીટકોઇનના કેસમાં કોશિંગ પિટિશન નામંજુર કરતી હાઇકોર્ટ

    બીટકોઇનના કેસમાં કોશિંગ પિટિશન નામંજુર કરતી હાઇકોર્ટ

    City Today DailyBy City Today DailyDecember 18, 2024

    (સિટી ટુડે) સુરત,તા.૧૮
    બ્લોઓરા કંપની બીટ કોઇનના માલિક ફિરોઝ દિલાવર મુલતાની રહેવાસી અંકલેશ્વર ભરૂચ તથા નીતિનભાઈ જગતાની રહેવાસી દુબઈ તથા કાશીફ મુલતાની તથા એઝાઝ મુલતાની તથા જાવીદ પીરુભાઈ મુલતાની રહેવાસી આંબાવાડી કાલીપુલ સુરત નાઓએ બ્લોક ઓરા કંપની માં રોકાણ કરાવી રોજનું ૧% નું વ્યાજ વળતર નફો આપવાનું નક્કી કરી ૨૦ ડોલર યુએસડીટી થી લઈ ૫,૦૦૦ ડોલર યુએસડીટી ડોલર વાળી અલગ અલગ સ્કીમોમાં રોકાણ કરાવી બ્લોઓરા કંપની એક્સચેન્જ ઉપર બીટ કોઈન આપશે તેવું કહી રોકાણ કરાવી કુલ્લે ૧૩ જેટલી આઈડીઓ બનાવી અંદાજે ૫૧ લાખ રૂપિયા કરતા વધારે ફરિયાદી અકરમ મુલતાની રહેવાસી અમન સોસાયટી ઉધના સુરતનાઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ.ફરિયાદ ઇકો સેલમાં લેખિતમાં આપેલ. ડીસીબી પોલીસ સ્ટેશન સુરતનાઓ એ ગુનો રજીસ્ટર કરી ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ તથા ઇનામી છેતરપિંડી અને પૈસા સર્ક્‌યુલેશન સ્કીમ અધિનિયમ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ અને આરોપી જાવેદ પીરુભાઈ મુલતાનીને ધરપકડ કરેલ રિમાન્ડ લીધેલ અને સબજેલ મોકલેલ. ત્યારબાદ ચાર આરોપીઓ ફિરોઝ મુલતાની, નીતિનભાઈ, કાશીફ, એઝાઝનાઓ નાસ્તા ભાગતા ફરતા છે દુબઈ છે. અને તેઓએ મુલતાની સમાજના આગેવાનો ને વચ્ચે પાડી અકરમ મુલતાનીને તથા તેની સાથેના અન્યોને રૂપિયા ૨ કરોડ ત્રીસલાખ આપી ખાનગી રાહે સમાધાન કરેલ અને કેસ પાછો ખેંચી લેવા માટે અકરમ મુલતાની સાથે આરોપીઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કેસ કાઢી નાખવા એફઆઈઆર રદ કરવા માટે કોશિંગ પિટિશન દાખલ કરેલ.જે ગુજરાત હાઇકોર્ટના જજ સંદીપ એન.ભટ્ટ સાહેબ ની કોર્ટમાં આજરોજ ચાલી જતા કોશિંગ પિટિશન કાઢી નાખેલ છે.નામંજૂર કરેલ છે. અને ફરિયાદ પક્ષને કહેલ છે કે તમોને નાળા મળી ગયા છે જેથી કેસ પાછો ખેંચી લેવાઈ નહીં અન્ય ભોગ બનનારાઓના કરોડો રૂપિયા બ્લોક ઓરા કંપની બીટ કોઇન મારફતે નાણા ની ચીટીંગ કરેલ છે જે પ્રજાના નાણા છે. જેથી સમાધાન થઈ શકે તેમ નથી.હવે સેશન કોર્ટ માં કેસ ચાલશે.
    ડીસીબી પોલીસ નાસ્તા ભાગતા ફરતા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરસે.નીચેની કોર્ટ ઝડપથી કેસ ચલાવસે. ફરિયાદી અકરમ મલતાની નું સમાધાન ફોંક રદ ગણાશે.

    Post Views: 1,913
    @બીટકોઇનના કેસમાં કોશિંગ પિટિશન નામંજુર કરતી હાઇકોર્ટ
    Previous Articleલાલગેટ પાસે આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્કની બહાર ગેરકાયદેસર રીતે ગાડીઓ પાર્ક કરાતા ટ્રાફિકનો ન્યુસન્સ
    Next Article ‘મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જાેતો નથી ભષ્ટ્રાચાર માં ગળાડુબ’ સુબીર ટીડીઓ એસીબીની ટ્રેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.