Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લાલગેટ પે એન્ડ પાર્ક બાદ હવે રેલ્વે સ્ટેશનનો પે એન્ડ પાર્કમાં પણ ગોબાચારીની ફરીયાદો ઉઠી

    લાલગેટ પે એન્ડ પાર્ક બાદ હવે રેલ્વે સ્ટેશનનો પે એન્ડ પાર્કમાં પણ ગોબાચારીની ફરીયાદો ઉઠી

    City Today DailyBy City Today DailyDecember 27, 2024

    (સિટી ટુડે) સુરત,તા.૨૭
    સુરત શહેરમાં ચાલતા મનપા સંચાલીત પેન્ડ પાર્કમાં ચાલતા બેફામ ઉઘરાણા અને ગોબાચારીનો વિવાદ સહિતની ફરીયાદો તથા ફરીયાદો બાદ રંગેહાથે પકડાયેલા કોન્ટ્રાક્ટરના સંચાલકોની સામે ભરાયેલા પગલા બાદ પણ કોન્ટ્રાક્ટરોના સંચાલકો સુધરવાનું નામ લેતા નથી.
    લાલગેટ સ્થિત આવેલ મનપા સંચાલતી પે એન્ડ પાર્કમાં ચાલતા ઉઘરાણા અને કારની આગળ આવેલ વાયપર પર સમય લખી આંગળીઓ પર ગણી કલાકો બતાવી બેફામ ઉઘરાણા કરતા કોન્ટ્રાક્ટરો કલાકના ૫૦ રૂપિયા પેટે ઉઘરાણો કર્યા બાદ સુરત રેલ્વે સ્ટેશન પર આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્ક પર ટેન્ડરના નીતિ નિયમ નેવે મુકી ઉઘાડી લૂંટ કરવામાં આવતા હોવાની પણ ફરીયાદો ઉઠ્યા બાદ ગતરોજ તંત્ર દ્વારા ચેકિંગ પણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
    આ બંને પાકિર્ંગો પર એક જ સંચાલક દ્વારા ખોટી રીતે ઉઘરાણાઓ કરી રહ્યા હોવા છતાં તંત્રના આંખે ભ્રષ્ટાચારના પટા હોય અને વીજીલન્સ વિભાગ માત્ર શોભાના ગાંઠીયાની જેમ તમાશો જાેઇ રહ્યો હોય તે નવાઇની વાત છે.

    Post Views: 395
    લાલગેટ પે એન્ડ પાર્ક બાદ હવે રેલ્વે સ્ટેશનનો પે એન્ડ પાર્કમાં પણ ગોબાચારીની ફરીયાદો ઉઠી
    Previous Articleપારિવારિક મનદુઃખના કારણે પતિએ કરી પત્ની-બાળકનાં ચપ્પાથી ગળાં કાપી હત્યા
    Next Article પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સન્માન સાથે વિદાય, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

    Related Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    August 2, 2026
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.