Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચોકબજારના વેપારી અબ્દુલ્લા સોપારીવાળાએ ગારમેન્ટનું માલ મંગાવી લાખોનો ચુનો ચોપડ્યો

    ચોકબજારના વેપારી અબ્દુલ્લા સોપારીવાળાએ ગારમેન્ટનું માલ મંગાવી લાખોનો ચુનો ચોપડ્યો

    City Today DailyBy City Today DailyDecember 30, 2024
    • સૈયદ નીઝાઉદ્દીન સૈયદ સુજાઉદ્દીન પાસેથી વિશ્વાસમાં લઇ ૬ લાખ રૂપિયાથી વધુનો માલ મંગાવ્યા બાદ રૂપિયા પરત કરવાના સમયે ધમકીઓ આપવાની શરૂ કરી

    (સિટી ટુડે) સુરત,તા.૩૦
    ચોકબજાર મદીના માર્કેટમાં કેટલાક સમય અગાઉ ગારમેન્ટના ધંધા સાથે સંકળાયેલા અબ્દુલ્લા સોપારીવાળાએ ફરી એક વેપારીને ચુનો ચોપડી નાંખ્યો છે.
    સૈયદપુરા પમ્પીંગ ખાતે આવેલા કાપડના ધંધા સાથે સંકળાયેલા સૈયદ નીઝાઉદ્દીન સૈયદ સુજાઉદ્દીન પાસેથી ભરોસામાં લઇ ગારમેન્ટના માલની ખરીદી કર્યા બાદ છ લાખ રૂપિયાથી વધુનો માલ મંગાવ્યા બાદ પૈસા પરત કરવાના બદલે ધાકધમકીઓ આપી આરોપીએ જણાવ્યું કે, કોઇ પૈસા વૈસા મળશે નહિં, થાય તે કરી લે, હવે પછી ઉઘરાણી કરી તો જાનથી હાથ ધોઇ બેસશે’ તેમ કહી ફરીયાદીને ધમકાવવામાં આવ્યો હતો. ફરીયાદી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં લખીતમાં અરજી કરવામાં આવી છે.
    ચોકબજારનો વિવાદીત વેપારી અબ્દુલ્લા સોપારીવાળા અગાઉ પણ લોકોની લાખો રૂપિયાના ઉઠમણાઓ કરી નાંખ્યા છે. અબ્દુલ્લા સોપારીવાળા અગાઉ પણ કેટલાક વેપારીઓના પૈસા ચાંઉ કર્યા બાદ હાથ અધ્ધર કરી લેતા કેટલાક વેપારીઓને રસ્તે લાવી દીધા હતા. લાલગેટ પોલીસ દ્વારા હવે આ મામલામાં ક્યારે તપાસને આરંભ કરવામાં આવશે તે જાેવાનું રહ્યું.

    Post Views: 2,162
    ચોકબજારના વેપારી અબ્દુલ્લા સોપારીવાળાએ ગારમેન્ટનું માલ મંગાવી લાખોનો ચુનો ચોપડ્યો
    Previous Articleવારંવાર ટ્રાફિક નિયમો તોડ્યા તો હવે દંડ સાથે FIR થશે
    Next Article યુપી સરકાર મુસ્લિમો પર શંકા કરી રહી છે :ઓવૈસી

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.