Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પયગંબર સાહેબનો અપમાન કરતા ઈરાની સિંગરને મૃત્યુદંડની સજા

    પયગંબર સાહેબનો અપમાન કરતા ઈરાની સિંગરને મૃત્યુદંડની સજા

    City Today DailyBy City Today DailyJanuary 21, 2025

    તેહરાન, તા.૨૧
    પયગંબર સાહેબના અપમાનના આરોપસર ઈરાની સિંગર અમીર તાતાલુને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિશ્વવિખ્યાત ગાયક પર વૈશ્યાવૃતિ અને અશ્લીલતા ફેલાવવા સહિતના આરોપ લગાવવામાં આવ્યા છે.
    ઈરાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમીર તાતાલુના નામથી ઓળખાતા આરોપી અમીર હુસૈન મગસુદલૂને અગાઉ પયગંબર સાહેબના અપમાનના આરોપસર પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેની સજા સામે ફરિયાદીએ વાંધો ઉઠાવતા કેસને ફરી ખોલવામાં આવ્યો હતો. કેસની ફેરતપાસ બાદ આરોપો સાચા હોવાનું જાણવા મળતા તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
    ઈરાની સરકારના ડરથી તાતાલુ ૨૦૧૮ની સાલથી તુર્કીના ઈસ્તાંબુલમાં છુપાયેલો હતો. ઈરાન સરકારની અરજી બાદ તુર્કી પોલીસે ૨૦૨૩માં તેને સોંપી દીધો હતો. ત્યારથી ઈરાનની કસ્ટડીમાં રહેલા તાતાલુને વૈશ્યાવૃતિને પ્રોત્સાહન આપવા બદલ ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત તેની પર ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વિરૂદ્ધ પ્રચાર કરવાનો આરોપ લાગ્યો હતો.

    Post Views: 1,244
    પયગંબર સાહેબનો અપમાન કરતા ઈરાની સિંગરને મૃત્યુદંડની સજા
    Previous Articleગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરાઇ, ૧૬ ફેબ્રુઆરીએ નગરપાલીકાની ચૂંટણી
    Next Article બોમ્બે હાઈકોર્ટે EDને ગંભીર ચેતવણી આપી, લોકોને હેરાન કરવાનું બંધ કરો

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.