Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વરઘોડો કાઢી સત્તાનો દુરુપયોગ કરનાર અમુક પોલીસવાલાઓ સામે માનવ અધિકાર આયોગનો પોલીસ કમિશનરને રીપોર્ટ કરવા હુકમ

    વરઘોડો કાઢી સત્તાનો દુરુપયોગ કરનાર અમુક પોલીસવાલાઓ સામે માનવ અધિકાર આયોગનો પોલીસ કમિશનરને રીપોર્ટ કરવા હુકમ

    City Today DailyBy City Today DailyFebruary 10, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૧૦
    વકીલ આર.બી.મેંદપરાનાઓ સુરત શહે૨માં વિકલાતનો વ્યવસાય ક૨તા આવેલ છે, હાલ વર્તમાન પરીસ્થીતીમાં કોઈપણ વ્યકિત સામે માત્ર એક જ ફરીયાદ દાખલ થયેલ હોય અને ભુતકાળમાં કોઈપણ ગુનો કે ફરીયાદ દાખલ થયેલ ન હોવા છંતા કે આવા વ્યકતીને નામ.કોર્ટ દ્રારા દોષી જાહેર કરેલ ન હોય તેમ છંતા ગુજરાત પોલીસના અમુક અધીકારીઓ તહોમતદા૨ોના અધીકારોનો તથા માનવ અધીકારો નો ખુલ્લેઆમ ભંગ કરી કાયદામાં કયાંય જાહે૨માં તહોમતદા૨ોનો વ૨ઘોડો કાઢવાની જાેગવાઈ ન હોવા છંતા ગુજ૨ાત પોલીસના અમુક અધીકારીઓ પોતાનો રાજકીય કે આર્થીક સ્વાર્થ સાધવા માટે પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે એફ.આઈ. આર. ના તહોમતદારના કોલમમાં જણાવેલ નામ વાળા વ્યકિતઓના જાહેરમાં વરઘોડા કાઢી કાયદાનો ખુલ્લે આમ ભંગ કરી દાદગીરી કરી પોતાની સત્તાનો દુર ઉપયોગ ક૨ી ગંભી૨ ગુનાઓ ક૨તા હોય આથી સુરત શહેરના જાણીતા વકીલ આર.બી.મેંદપરા દ્રારા તા.૦૧/૦૧/૨૦૨૫ ના રોજ ગુજરાત માનવ અધીકાર આયોગમાં લેખીત ફરીયાદ ક૨ેલ છે,અને સદર ફરીયાદના કામે એડવોકેટ આર.બી.મેંદપરાની ધારદાર રજુઆતો ગ્રાહય રાખી ગુજરાત માનવ અધીકાર આયોગ દ્રારા ગેર કાયદેસર રીતે જાહેરમાં વરઘોડો કાઢનાર અમુક પોલીસ અધીકારીઓ વિરૂધ્ધ પોલીસ તપાસ કરી દીન–૩૦ માં રીપોર્ટ ક૨વા કમીશનર ,સુરત નાઓને હુકમ કરેલ છે.

    Post Views: 772
    @SURATPOLICE
    Previous Articleભારે કરીઃ જુગારમાં પત્નીને હારીને ઘરે આવ્યો પતિ
    Next Article હજમાં બાળકોનો પ્રવેશ બંધ કરાયો, સાઉદી અરેબિયાએ હજને લઈ મોટો ર્નિણય લીધો

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.