Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હજમાં બાળકોનો પ્રવેશ બંધ કરાયો, સાઉદી અરેબિયાએ હજને લઈ મોટો ર્નિણય લીધો

    હજમાં બાળકોનો પ્રવેશ બંધ કરાયો, સાઉદી અરેબિયાએ હજને લઈ મોટો ર્નિણય લીધો

    City Today DailyBy City Today DailyFebruary 11, 2025

    નવી દિલ્હી,તા.૧૧
    સાઉદી અરેબિયાએ હજને લઈને મોટો ર્નિણય લીધો છે. હવે હજમાં બાળકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું છે કે હજ દરમિયાન દર વર્ષે વધતી ભીડને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકારે બાળકોની સુરક્ષા માટે આ ર્નિણય લીધો છે. સાઉદી સરકારે જણાવ્યું કે વર્ષ ૨૦૨૫માં તે લોકોને જ પ્રાથમિકતા આપવામાં આવશે જેઓ પહેલીવાર હજ કરવા આવ્યા છે. તમને જણાવી દઈએ કે હજ ૨૦૨૫ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સાઉદી નાગરિકો અને રહવાસીઓ હવે નુસુક એપ અથવા સત્તાવાર વેબસાઇટ દ્વારા ૨૦૨૫ હજ સીઝન માટે ઔપચારિક રીતે અરજી કરી શકે છે. નવા નિયમો મુજબ, અરજદારોએ તેમની વિગતોની ચકાસણી કરવી પડશે અને તેમના પ્રવાસી સાથીઓની નોંધણી કરવી પડશે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી, ભારત સહિત ૧૪ દેશોના વ્યક્તિઓ માત્ર સિંગલ-એન્ટ્રી વિઝા માટે પાત્ર બનશે. આ પગલાનો હેતુ મલ્ટિપલ-એન્ટ્રી વિઝાનો દુરુપયોગ અટકાવવાનો છે, જેનો ઉપયોગ કેટલાક યાત્રાળુઓ સત્તાવાર નોંધણી વિના હજ કરવા માટે કરે છે.

    Post Views: 1,595
    સાઉદી અરેબિયાએ હજને લઈ મોટો ર્નિણય લીધો હજમાં બાળકોનો પ્રવેશ બંધ કરાયો
    Previous Articleવરઘોડો કાઢી સત્તાનો દુરુપયોગ કરનાર અમુક પોલીસવાલાઓ સામે માનવ અધિકાર આયોગનો પોલીસ કમિશનરને રીપોર્ટ કરવા હુકમ
    Next Article વેરા વસુલાત મામલે પણ સેન્ટ્રલઝોન સૌથી પાછળ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.