Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, May 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૬થી વધુ લોકોની ટોળકી બનાવી બાબા હવાલાનો રેકેટ ચલાવી રહ્યો છે

    ૧૬થી વધુ લોકોની ટોળકી બનાવી બાબા હવાલાનો રેકેટ ચલાવી રહ્યો છે

    City Today DailyBy City Today DailyFebruary 12, 2025
    • સુરત, મુંબઇ સહિત અન્ય શહેરોમાં ઓફિસો ખોલી બાબા ભારતથી અન્ય ૧૦ જેટલા દેશોમાં સુરત બેસી સમગ્ર હવાલાના નેટર્વકને ઓપરેટ કરે છે

    (સિટી ટુડે) સુરત,તા.૧૨
    શહેરના અડાજણ વિસ્તારમાં કિંગ ઓફ હવાલાબાજ કહેવાતો બાબા નામના ઇસમની સુરત સહિત અન્ય શહેરોમાં પણ ઓફિસો હોવાનું બહાર આવી રહ્યું છે.
    સુરત બાદ મુંબઇમાં ઓફિસ ખોલી ૧૬ વધુ લોકોનો સ્ટાફ મુકી ગેરકાયદેસર રીતે બોગસ એકાઉન્ટો દુબઇ મોકલ્યા બાદ આ એકાઉન્ટોમાં ગેરકાયદેસર ફંડ ઉતારી રહ્યા હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે. કેટલાક મોટા માથાઓ સાથે મુંબઇમાં સંપર્કમાં હોવાના ભપકા મારતો બાબા પોતાની જાતને હર્ષદ મહેતા સમજતો હોય તેમ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઓફિસો ખોલી હવાલાનો નેટવર્ક ચલાવી રહ્યો છે.
    નવાઇની વાત તો એ છે કે, આટલું મોટો નેટવર્ક ચલાવતો હોવા છતાં સુરત પોલીસની નજરે બાબા આજદિવસ સુધી ચઢ્યો કેમ નથી? કે પછી કોઇ મોટા માથાનો સુરતમાં પણ બાબા ઉપર હાથ હોય તે વાત નકારી શકાય તેમ નથી. યુએસડીટી, આરએમબી અને ચમકના હવાલામાં મોટોમાથો બની ગયેલો બાબાના હાથ નીચે અસીમ, મહેબુબ, હબીબ જેવા અન્ય ૧૬ જેટલા ઇસમોનો સ્ટાફ રાખી સમગ્ર ભારત થી દુબઇ, મલેશીયા, ચાઇના, યુકે, કેનેડા સહિતના દેશોમાં હવાલાનો નેટવર્ક ચલાવી રહ્યો છે.
    મળતી માહિતી મુજબ, સુરત શહેર પોલીસ દ્વારા વોચ ગોઠવી હોવાની પણ વિગતો બહાર આવી રહી છે. જાેકે, આ બાબતે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી. હવે જાેવાનું એ છે કે, સુરત પોલીસ કમિશનર કઇ બ્રાન્ચને બાબાને દબોચવા આદેશ કરશે કે પછી નાની માછલીઓ પકડી બાબાને સાચવી લેવાશે.

    Post Views: 410
    ૧૬થી વધુ લોકોની ટોળકી બનાવી બાબા હવાલાનો રેકેટ ચલાવી રહ્યો છે
    Previous Articleમનપાના ડમ્પરો શહેરમાં યમદુતની જેમ ફરી રહ્યા છે, અડાજણ-પાલ રોડ પર ડમ્પર ચાલકે એક યુવતીને કચડી માર્યુ
    Next Article આ કબૂલ નથી, અમે છેલ્લે સુધી લડીશું : વકફ બિલ પર ભડક્યું ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.