Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બાબા હવાલા કૌભાંડથી બન્યો કરોડપતિ, અડાજણના બાબા-મામાની જાેડીએ એક જ વર્ષમાં હવાલા કૌભાંડ કરી અનેક ફ્લેટોના માલીક બન્યા?

    બાબા હવાલા કૌભાંડથી બન્યો કરોડપતિ, અડાજણના બાબા-મામાની જાેડીએ એક જ વર્ષમાં હવાલા કૌભાંડ કરી અનેક ફ્લેટોના માલીક બન્યા?

    City Today DailyBy City Today DailyFebruary 14, 2025
    • હવાલા કૌભાંડી બાબાનો સામ્રાજ્ય ઉભો કરનાર અસીમ, મહેબુબ, હબીબ અને મામા દ્વારા બાબાને ચાર મજબુત સ્તંભોની જેમ સુરક્ષા પુરી પાડી રહ્યા છે

    (સિટી ટુડે) સુરત,તા.૧૪
    સુરત શહેરમાં સૌથી મોટા હવાલાબાજ તરીકે ઉભરી આવેલ બાબાનું સામ્રાજ્ય એટલી હદે મોટું થઇ ચુક્યુ છે કે, કેટલાક મોટા માથાઓ પણ આ બાબાના ચુંગલમાં ફસી ચુક્યા છે.
    બાબાએ પોતાની માર્કેટીંગ કરવા અસીમ, મહેબુબ, હબીબ જેવા અનેક મળતીયાઓ માર્કેટમાં બાબાની વાહવાહી કરતા ફરે છે અને બાબા પાસે આવનારા તમામ હવાલાઓના ટોકનના આપ લે મામા નામનો ઇસમ અડાજણ પાસે આવેલ એટલાસ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બેસી આપ લે કરે છે.જ્યારે આંગડીયામાંથી કૈશ પૈસાની લેવડ દેવડ માટે અન્ય બે ઇસમોને બાબાએ કામ પર મુકેલ છે. સમાજમાં પોતાની છબી બનાવવા સામાજીક કામોમાં નાની મોટી રકમ આપી પોતાને વેપારી માણસ ગણાવતો બાબા સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યો છે.
    બાબા દ્વારા કરવામાં આવી રહેલા હવાલાઓ ક્યાંથી આવી રહ્યા છે? અને દેશને આર્થિક રીતે નુકશાન પહોંચાડનાર બાબાનું સામ્રાજ્ય એટલી હદે વિકસી ચુક્યું છે કે બાબા તેના તમામ કામો પૈસાના જાેરે કરાવી નાંખે છે.
    મામા નામના ઇસમ દ્વારા બાબાના તમામ હવાલાઓને અન્ય દેશોમાં ફરાવવા ટોકનથી લઇ તમામ સુવિધાઓ પુરી કરી દેવામાં આવે છે.

    Post Views: 619
    અડાજણના બાબા-મામાની જાેડીએ એક જ વર્ષમાં હવાલા કૌભાંડ કરી અનેક ફ્લેટોના માલીક બન્યા? બાબા હવાલા કૌભાંડથી બન્યો કરોડપતિ
    Previous Articleલૂંટ વિથ ગેંગરેપના આરોપી ઝડપાયા, એકવારમાં હવસ ન સંતોષાતાં બે કલાકમાં મહિલા પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું, મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ
    Next Article આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી મતદાન થશે, ચૂંટણી પહેલાં જ ૨૧૩ બેઠકો બિનહરીફ વિજેતા

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.